ફેંગશુઈના ઉપાય અજમાવો અને સમૃદ્ધિ મેળવો
* ઘરનો પ્રવેશ દ્વાર બે ઈંચ જેટલો ઉંચો રાખવો જોઈએ. * ઘરમાં રોજ સવાર સાંજ ગુગળનો ધુપ કરવો તે શુભ ગણાય છે. * જો તમારા ઘરનો પ્રવેશ દ્વાર ઉત્તરમાં હોય તો દક્ષિણ પશ્ચિમ દિવાલને સફેદ રંગ કરાવો અને જો પૂર્વમાં હોય તો નીલો રંગ કરાવવો જોઈએ. * ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, મંગળ કળશ અને માછલી જેવા શુભ ચિન્હો લગાડો. * પ્રવેશ દ્વારની સામેની ખાલી દિવાલ પાસે એક વાટકામાં તાજા ફૂલ રાખવા જોઈએ.