ફેંગશુઈ ટિપ્સ : ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે...

Widgets Magazine

P.R

* ઘરની નિયમિત રીતે સાફ સફાઈ ન થવાને લીધે દિવાલો અને સામાન પર ધૂળ અને માટી જામી જાય છે જેના દ્વારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે.

* આજકાલ દિવાળી, લગ્ન, જન્મદિવસ વગેરે જેવા અવસરો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ ભેટમાં આપવાનું ચલણ છે. ભગવાનની મૂર્તિ ઉપહાર સ્વરૂપે આપવી અને તેને ઘરમાં શોના રૂપમાં સજાવવી તે ખોટી બાબત છે.

* બાળકોના જુના રમકડાઓની પણ નિયમિત રૂપે સાફસફાઈ થવી જરૂરી છે. આ તુટેલા અને જુના રમકડાઓમાં હાનિકારક બેક્ટેરિયા હોય છે જેને વાસ્તુની ભાષામાં નકારાત્મક તત્વ કહેવામાં આવે છે.

* ઘરમાં તુટેલો અને નકામો સામાન ન રાખવો. ખાસ કરીને બંધ પડી ગયેલી ઘડિયાળ અને તુટી ગયેલી મૂર્તિઓ ક્યારેય પણ ઘરમાં ન રાખશો.

* ઘર જેટલુ ખુલ્લુ હશે તેટલા વ્યક્તિના વિચારો સારા આવશે. તેથી તમારૂ ઘર જેટલું ખુલ્લુ અને હવા ઉજાસવાળું હશે તેટલી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરશે.Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઘરમાં સકારાત્મક ઉર્જા કેવી રીતે આવશે ઘરમા પોઝીટીવ એનર્જી સકારાત્મક ઉર્જા ફેંગશુઈ ટિપ્સ

ફેંગશુઈ

ફેંગશુઈ : ઘરમાં ધન સમૃદ્ધિ ટકાવી રાખવા આટલુ કરો

* ટેબલની નીચે કચરા ટોપલી ક્યારેય પણ રાખવી જોઈએ કેમકે તે ઘરની અંદર ધનમાં વૃદ્ધિ થતી અટકાવે ...

માછલીઘરમાં ગોલ્ડફીશ ફાયદાકારક

ફેંગશુઈની અંદર ગોલ્ડફીશનું પણ મહત્વ છે. ફેંગશુઈ પ્રમાણે એવું કહેવાય છે કે ઘરના માછલી ઘરની ...

ટપકતો નળ: નુકશાનકર્તા

ઘણી વખત જો આપણા ઘરની અંદર નળ ટપકતો હોય તો આપણે તે તરફ વધારે ધ્યાન આપતાં નથી કેમકે આપણે ...

મનોરંજનના સંસાધનો યોગ્ય જગ્યાએ...

આજકાલ રોજ નિતનવા આવતાં મનોરંજનના સંસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં થોડુક ધ્યાન રાખવું જરૂરી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine