પૈસાની તંગીથી પરેશાન છો તો આ રહ્યા Feng Shuiના TIPS

શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (10:13 IST)

Widgets Magazine
main door

ફેંગશુઈ એક એવી રીત છે જેમા એનર્જી દ્વારા ઘરમાં ઘન સંપત્તિને વધારી શકાય છે. ઘરમાં સ્ટ્રોંગ વેલ્થ એનર્જી માટે કેટલાક ફેંગશુઈ ટિપ્સ અને કેટલીક વસ્તુ છે જેને અજમાવીને ઘન ધાન્યને વધારી શકાય છે. ફેંગશુઈમાં ધન સંપત્તિને આકર્ષિત કરવા માટે ડ્રેગન, લાફિંગ બુદ્ધા અને મની પ્લાંટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અહી અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક ટિપ્સ જેને અજમાવીને તમે ધન-સંપત્તિને વધારી શકો છો. 
 
1. શરૂઆત કરીએ કિચનથી. ઉલ્લેખનીય છે કે કિચનમાં ફેંગશુઈ મુજબ ધન આકર્ષિત કરવાની સૌથી વધુ ક્ષમતા હોય છે. ફેંગશુઈમાં ધન મેળવવા માટે જરૂરી છે કે કિચનના ટેબલને સ્વચ્છ રાખવામાં આવે. આ માટે ફ્રિજમાં તાજી વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે. 
 
2. દરેક રૂમમાં ડબલ વસ્તુઓનો  ઉપયોગ કરો - ફેંગશુઈ મુજબ ઘરમાં કોઈપણ રૂમમાં સિંગલ વસ્તુઓ મુકવાથી બચો. કોશિશ કરો કે ઘરમાં ખુરશી, ફોટા જેવી બધી જ વસ્તુઓ ડબલ હોય. સિંગલ વસ્તુ એકલતા દર્શાવે છે જે રિલેશનશિપ માટે યોગ્ય માનવામાં આવતી નથી. 
3. ઘરમાં દરવાજાની આસપાસ પ્લાંટ મુકો. ફેંગશુઈમાં કહેવામાં આવ્યુ છે કે જો તમારુ મુખ્ય દ્વારા સ્વચ્છ રાખવામાં આવે તો ઘરમાં ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
4. ફેંગશુઈમાં સીધી સીઢીયોને યોગ્ય નથી માનવામાં આવતુ. કહેવાય છે  કે સીઢીયો ધુમાવદાર હોવી જોઈએ. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેંગશુઈ પ્રમાણે પૈસાની તંગી પરેશાન ડ્રેગન લાફિંગ બુદ્ધા અને મની પ્લાંટ ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈ જ્યોતિષશાસ્ત્ર ધન-સંપત્તિ Feng Shui Feng Shuiના Tips Feng Shui Tips Feng Shui In Gujarati Feng Shui Tips For Money Feng Shui To Attract Wealth

Loading comments ...

ફેંગશુઈ

news

Feng Shui tips- ફેંગશુઈના આ ઉપાયો અજમાવો અને બની જાવ ભાગ્યશાળી...

ભાગ્યશાળી બનવા માટે , લક્ષ્ય ની દિશામાં કર્મ કરવું હોય છે , જેથી સમૃદ્ધ થઈ શકે. પણ ...

news

Feng Shui Tips: સમૃદ્ધિ અને ખુશહાળીનો પ્રતીક છે સિક્કાનું ઝાડ

જો તમને ફેંગશુઈ પસંદ છે અને એને અજમાવા ઈચ્છો છો તો કાઈન ટ્રીને ઘરમાં રાખી શકો છો. આથી ન ...

news

ફેંગશુઈ ટિપ્સ : એક્વેરિયમથી ભાગ્ય ચમકાવો

એક્વેરિયમ ફક્ત ઘરની આંતરિક સજ્જાનુ જ સાધન નથી. આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. ...

news

ફેંગશુઈ મુજબ તમારા ઘરના ગેજેટ્સ કિચનમાં આ રીતે મુકશો તો ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

આજે અમે તમને કિચન ગેજેટ્સને યોગ્ય રીતે મુકવા માટે ફેંગશુઈની કેટલીક ટિપ્સ વિશે બતાવીશુ. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine