ગુરુવાર, 9 ઑક્ટોબર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 7 જુલાઈ 2016 (15:54 IST)

Feng Shui tips- ફેંગશુઈના આ ઉપાયો અજમાવો અને બની જાવ ભાગ્યશાળી...

Feng Shui tips
ભાગ્યશાળી બનવા માટે , લક્ષ્ય ની દિશામાં કર્મ કરવું હોય છે , જેથી સમૃદ્ધ થઈ શકે. પણ ફેંગશુઈમાં કેટલાક એવા ઉપાય જણાવ્યા છે જેને અજમાવીને ભાગ્યશાળી બની શકો છો. આ ઉપાય અમારા થી ઘણા લોકો કરે છે. પણ એને ખબર નહી હોય કે ખરેખર એ ફેંગશુઈ થી જ સહી ભાગ્યશાળી બનવાની પહેલી સીઢી ચઢી ગયા છે. 
બનાવો લઘુ માછલી ઘર : સૌભાગ્ય માટે ગોલ્ડમ  માછલી ઘર, તમારા ઘરમાં જરૂર રાખો. જેમાં ઓછામાં ઓછા આઠ સોનેરી માછલીઓ હોય અને એમાંથી એક માછલીનું રંગ કાળા હોય. એને તમે ઘરના ઉત્તર , દક્ષિણ-પૂર્વ ,દક્ષિણ -પશ્ચિમ માં રાખો. જો તમારી એક માછલી મરી જાય  તો એમના સ્થાન પર નવી માછલી લઈ  આવો. એવું માનવું છે કે જો ઘરમાં કોઈ મુશ્કેલી આવે છે તો એ એમના ઉપર લઈ લે છે. માછલીઘરના મુખ્ય દ્વાર ની જમણી બાજુ નહી રાખવા જોઈએ. આ સમૃદ્ધિનું સૂચક છે. 
 
લાફિંગ બુદ્ધાની મૂર્તિ- ઘરમાં હંસતા લૉફિંફ બુદ્ધની મૂર્તિ જરૂર રાખો. આથી પ્રસન્નતા , સુખ -સમૃદ્દિ , સફળતા , યશ પ્રાપ્ત હોય છે. એમ તો આ મૂર્તિ જોવામાં પણ સુંદર લાગે છે. 
 
 

અગ્નિનું અપમાન ન કરવું- ભારતીય પરંપરામાં અગ્નિને દેવ ગણાય છે . આથી એમનું અપમાન નહી કરવું જોઈએ. ધ્યાન રાખો કે સળગતી તીલીમ પગેથી ન બુઝાવું- આવું કરવાથી અમે દુર્ભાગ્યને આમંત્રિત કરી રહ્યા છે.
 
 
અષ્ટવિનાયકનું ચિત્ર્ ઑફિસ કે ઘરમાં અષ્ટવિનાયકનું ચિત્ર લગાડો આવું કરવાથી સકારાત્મક ઉર્જા બની રહે છે. ઘરમાં મંગળકારી શક્તિઓ પ્રવેશ કરે છે. બપ્પાનું  ચિત્ર  દીવાલ પરદક્ષિણ કે પૂર્વ દિશામાં  મોઢું હોય એવું લગાડવું. 
ભોજન કક્ષમાં અરીસો- અરીસો સકારાત્મક ઉર્જાનું સ્ત્રોત છે. આ નકારાત્મક ઉર્જાને રોકે છે. આ વાત એના પર નિર્ભર કરે છે અરીસો કયાં સ્થાન પર લાગેલું છે . ભોજન કક્ષમાં ઉત્તર દિશાની તરફ પૂરી દીવાર પર અરીસો લગાવું . આ ઘરના અન્ન ભંડારને બમણુ થવાનું અનુભ્વ કરાવશે. ઉત્તર દિશામાં અરીસો લગાવાથી અનાજની ઉણપ નહી થાય .