ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો

Widgets Magazine

ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે તેમનો બંનેનો હસતો ફોટો ઘરમાં લગાવો. આવી જ રીતે મકાનના બેઠક રૂમમાં દક્ષિણ-ખુણામાં સહપરિવારનો હસતો ફોટો લગાવો તેનાથી પરિવારના સભ્યો વચ્ચે કટુતા દૂર થશે. જો પતિ-પત્નીના સંબંધો સારા ન હોય અને તેમની વચ્ચે ઝઘડા થતાં રહેતા હોય તો તે બંનેનો હસતો ફોટો તેમના બેડરૂમની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવો. આ એક ખુબ જ શ્રેષ્ઠ ઉપાય છે. આનાથી તમે જાતે જ અનુભવશો કે થોડાક જ સમયમાં તમારા પરિવારની ખુશીઓ પાછી આવી ગઈ છે.
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ફેંગશુઈ

news

ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું

ફેંગશુઈ મુજબ દગાથી બચવું હોય તો આ વાતોનો ખાસ ધ્યાન રાખવું, આજે અમે તમને જણાવી રહ્યા છે ...

news

એક બાલ્ટી પાણી ભરીને રાખો અને ભૂલી જાઓ ટેંશન

* ફેંગશુઈની ધારણ મુજબ શૌચાલયના બારણા અને સીટના ઢાકણ ખુલ્લા નહી મૂકવા જોઈએ. શૌચાલયથી ...

news

ઘરમાં લઈ આવો આ 6 માંથી કોઈ પણ એક વસ્તુ , નવા વર્ષમાં વધશે INCOMEના સાધન

ફેંગશુઈ મુજબ , ધન અને સુખ શાંતિ માટે ઘણા ઉપાય જણાવ્યા છે. જો નવા વર્ષની શરૂઆત તેણે ...

news

પૈસાની તંગીથી પરેશાન છો તો આ રહ્યા Feng Shuiના TIPS

ફેંગશુઈ એક એવી રીત છે જેમા એનર્જી દ્વારા ઘરમાં ઘન સંપત્તિને વધારી શકાય છે. ઘરમાં સ્ટ્રોંગ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine