ફેંગશુઈની આ ટિપ્સ ધ્યાનમાં રાખશો તો ઘરમાં થશે પૈસાનો વરસાદ

ગુરુવાર, 26 નવેમ્બર 2015 (12:01 IST)

Widgets Magazine

આ મોર્ડન જમાનામાં ફેંગશુઈનુ ખૂબ ચલન છે. આમ તો આ એક ચીની પદ્ધતિ છે પણ વર્તમાન દિવસોમાં તે ભારતમાં પણ ખૂબ પ્રખ્યાત થઈ રહી છે.  ફેંગશુઈમાં એવા અનેક નિયમ બતાવ્યા છે. જેના પર અમલ કરીને જીંદગી સુખ અને શાંતિથી વ્યતિત થઈ શકે છે. જો ઘરમાં કોઈ પ્રકારનો ક્લેશ કે વારે ઘડીએ પરિવારના સભ્ય બીમાર પડી રહ્યા છે તો આજે અમે તમને કેટલાક નિયમ બતાવીએ છીએ, જેના પર ધ્યાન આપવાથી આ વસ્તુઓથી છુટકારો મેળવી શકાય છે. 
 
ઉપાય - 
 
- કોઈએ ગિફ્ટ આપેલ લાફિંગ બુદ્ધા ઘરમાં મુકો આવુ કરવાથી ધનની કમી નહી રહે. 
- બેડરૂમની બહાર સીઢીનો પ્રવેશ ન હોવો જોઈએ. વચ્ચે પાર્ટીશન હોવુ જોઈએ નહી તો ઘરનો માલિક કોર્ટ કચેરીના ચક્કરોમાં ગુંચવાશે. 
- બેડરૂમમાં માથા સામે મોટો અરીસો ન હોવો જોઈએ. જો સ્થાનની કમીને કારણે સેટિંગ શક્ય ન હોય તો કાચને ઢાકીને મુકો. 
- બેડરૂમમાં પાણી કે માછલીના ચિત્ર ન મુકો. 
- ઓશિકા નીચે ઘડિયાલ મુકીને સૂવો 
- પલંગ પર ગુંચવાતી ડિઝાઈનની ચાદર પાથરીને ન સૂવો
- ઘરના મેન ગેટ સામે મોટુ અને ઉંચુ ઝાડ ન હોવુ જોઈએ. 
- ચહેરા જોવામા આવતો અરીસો ઘુંધળો ન હોવો જોઈએ કે ન તો તૂટેલો હોવો જોઈએ 
- આખા ઘરમાં એક જેવા જ પડદા લાગેલા હોવા જોઈએ. ધ્યાન રાખો કે પડદાંની રીંગ તૂટેલી ન હોવી જોઈએ. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેંગશુઈ ફેંગશુઈટિપ્સ ઘરમાં થશે પૈસાનો વરસાદ ફેંગશુઈ ટિપ્સ વાસ્તુ ટિપ્સ ઘરમાં બરકતના ઉપાય સુખ સમૃદ્ધિના ઉપાય હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha Shubh Muhurt. Choghdiya About Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

Loading comments ...

ફેંગશુઈ

news

આ ફેંગશુઈ ટિપ્સ અપનાવશો તો તમારુ પર્સ રહેશે માલામાલ

ચાઈનીજ જ્ઞાન ફેંગશુઈ ના સિદ્ધાંતોની પાલના કરાય તો આ તમારા પર્સને પણ માલામાલ રાખી શકે છે. ...

news

ધનની ઉણપ રહેતી હોય તો આ ઉપાય અપનાવો

જેમ જેમ સુખ સુવિદ્યા વધારનારી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ધનની જરૂરિયાત વધતી જઈ ...

news

ફેંગશુઈ ટિપ્સ - જો તમારા ઘરમાં આર્થિક તંગી હોય તો ઘરમા આટલી વસ્તુ મુકો

જેમ જેમ સુખ સુવિદ્યા વધારનારી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે તેમ તેમ ધનની જરૂરિયાત વધતી જઈ ...

news

લાઈફસ્ટાઈલ - નાની નાની વસ્તુઓથી સજાવો રસોડું

આધુનિક યુગમાં ઘરની ડિઝાઈનિંગના સમયે રસોડા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે કે ક્યાં ગૈસ ...

Widgets Magazine