ફેંગશુઈ મુજબ તમારા ઘરના ગેજેટ્સ કિચનમાં આ રીતે મુકશો તો ઘરમાં આવશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ

ગુરુવાર, 14 એપ્રિલ 2016 (17:56 IST)

Widgets Magazine

આજે અમે તમને ગેજેટ્સને યોગ્ય રીતે મુકવા માટે ફેંગશુઈની કેટલીક ટિપ્સ વિશે બતાવીશુ. ફેગશુઈ વિશે કોણ નથી જાણતુ. આ સંસ્કૃતિની ઉત્પત્તિ ચાઈનામાંથી થઈ હતી. જે સ્થાન, સામાન અને કેટલીક વાતોનુ ધ્યાન રાખીને વધુમાં વધુ પોઝીટિવ એનર્જી વ્યક્તિની અંદર લાવવાનો પ્રયત્ન કરે છે.  કિચન ઘરનો એ ભાગ હોય છે જ્યા સ્ત્રીઓ પોતાનો વધુ સમય વીતાવે છે.  જો કિચન સાફ અને સ્વચ્છ ન હોય તો ત્યા કામ કરવાનુ મન કરતુ નથી.  ઘણા લોકો કિચને સુંદર બનાવવના ચક્કરમાં પૈસા બરબાદ કરી નાખે છે. છતા કોઈ લાભ થતો નથી. ફેંગશુઈના ખૂબ નિયમ હોય છે. તમે સાચા નિયમો વિશે જાણો અને તેનુ પાલન કરો જેથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે.. 
 
ફ્રિજ - ઘરમાં સારા પારિવારિક સંબંધો સ્થાપિત કરવા માટે કિચનમાં ફ્રિજ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુકો 
 
વોશિંગ મશીન - ઉત્તર દિશાનુ તત્વ પાણી છે. તેથી ઘરમાં વોશિંગ મશીનને પણ આ દિશામાં મુકવુ જોઈએ. કારણ કે તેમા પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.  
 
માઈક્રોવેવ - ઘરમાં ઘાતુ તત્વવાળી વસ્તુઓનો લાભ ઉઠાવવા માટે તેને પશ્ચિમ દિશામાં મુકવુ જોઈએ. કિચનમાં પડેલુ માઈક્રોવેવ પણ ઘાતુ સાથે જોડાયેલ છે તેથી તેને એ જ દિશામાં મુકો. 
 
 બર્નર - રસોડામાં જે દરવાજામાંથી બહારનુ દ્રશ્ય દેખાય એ જ તરફ ગેસનુ બર્નર મુકો. ગેસને સિંક કે ફ્રિજ પાસે ન મુકશો. 
 
સિંક - દક્ષિણ ક્ષેત્રને છોડીને તમે કિચનમાં કોઈપણ સ્થાન પર સિંક લગાવી શકો છો. બની શકે તો ઉત્તર દિશામાં બનાવો કારણ કે  આ દિશાનો સંબંધ પાણી સાથે હોય છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેંગશુઈ ઘરના ગેજેટ્સ કિચન વાસ્તુ કલા સકારાત્મક ઉર્જા અને શાંતિ વાસ્તુ વાસ્તુ સલાહ વાસ્તુ મુજબ ઘર વાસ્તુ માટે જરૂરી ઘરમાં બરકત માટે વાસ્તુ વાસ્તુના નિયમો વાસ્તુ અને તમારુ ઘર ઘરમાં શાંતિ માટે વાસ્તુ બેડરૂમ અને વાસ્તુ વાસ્તુ મુજબ રસોડુ વાસ્તુ મુજબ બાથરૂમ વાસ્તુ મુજબ ડ્રોઈંગ રૂમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ ૢ વાસ્તુ ટિપ્સ Jyotish Astrology Vastu Tips Gujarati Vastu Gujarati Jyotish Vastu And Business Vastu And Home Vastu And Bedroom Vastu And Kitchen Vastu And Your Shop

Loading comments ...

ફેંગશુઈ

news

ગ્રુપ ફોટો લગાવો અને કડવાહટ દૂર કરો

ઘરમાં ખાસ કરીને સાસુ-વહુ વચ્ચે ખટરાગ થયા છે. તેમની વચ્ચેના સંબંધોને પ્રગાઢ બનાવવા માટે ...

news

આ સસ્તા સામાનોથી ચીની લોકો માલામાલ થાય છે .. અજમાવી જુઓ

તમારા ડ્રાઈંગ રૂમમાં પૂર્વ દિશાની તરફ બોનસાઈ બાંસનો છોડ રાખી શકો છો. ફેંગશુઈ મુજબ આથી ...

news

Feng Shui Tips: સમૃદ્ધિ અને ખુશહાળીનો પ્રતીક છે સિક્કાના ઝાડ

જો તમને ફેંગશુઈ પસંદ છે અને એને અજમાવા ઈચ્છો છો તો કાઈન ટ્રીને ઘરમાં રાખી શકો છો. આથી ન ...

news

Feng Shui tips

જો તમ ઘર કે ઑફિસમાં આઠ લૂપની મિસ્ટિક નોટના ઉપયોગ કરો છો તો તમારી પ્રતિબદ્ધતાને પ્રદર્શિત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine