FIFA વર્લ્ડ કપ પહેલા જ મેસીએ માની હાર, આપ્યુ ચોંકાવનારુ નિવેદન

Last Updated: શુક્રવાર, 1 જૂન 2018 (15:13 IST)
અર્જેંટીનાના કપ્તાન લિયોનેલ મેસીએ પોતાના દેશવાસીઓને વિશ્વકપની આશાઓને લઈને વાસ્તવિકતામાં જીવવાની અપીલ કરતા કહ્યુ કે રૂસનો પ્રવાસ કરનારી અન્ય ટીમો સારી છે.

અર્જેટીની ચેનલ 13ને આપેલ ઈંટરવ્યુમાં મેસીએ કહ્યુ, "લોકોને આ જાણવાની જરૂર છે કે અમે ખિતાબના પ્રબળ દાવેદારના રૂપમાં રૂસ નથી જઈ રહ્યા પણ અમારી પાસે સારા ખેલાડીઓનો સમૂહ છે અને અમે તૈયાર છીએ."

મેસીને પૂછવામાં આવ્યુ કે શુ અર્જેંટીના વિશ્વ કપ જીતી શકે છે. તેમણે કહ્યુ, 'મને એવો વિશ્વાસ છે. મને આ ટીમ પર ભરોસો છે.


આ પણ વાંચો :