ટીવી અભિનેત્રી રેચલે કર્યો ખુલાસો, ઈગ્લેંડ ફીફા વિશ્વકપ જીતશે તો કપડાં ઉતારી નાખીશ

rachel riley
Last Updated: ગુરુવાર, 28 જૂન 2018 (10:45 IST)
ઈગ્લેંડની જાણીતી ટીવી એંકર રેચલ રિલેએ કહ્યુ છે કે જો ફીફા વિશ્વ કપ દરમિયાન ઈગ્લેંડ ફુટબોલ ટીમ ફાઈનલ જીતવામાં સફળ રહેશે તો તે પોતાના બધા કપડા ઉતારી નાખશે.

રેચલનુ આ નિવેદન ત્યારે આવ્યુ જ્યારે ઈગ્લેંડ વિશ્વ કપમાંપોતાની પ્રથમ મેચ કપ્તાન હૈરીકેનના બે ગોલને કારણે જીતી ચુકી હતી.

32 વર્ષની રેચલ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરતાં જ તેના અંદાજે 6 લાખ ફોલોઅર ચોંકી ગયા.રેચલની આ પોસ્ટ પર તેના પ્રશંસકે લખ્યું, પનામાની સાથે ઇંગ્લેન્ડનો મેચ હવે દૂર નથી. ઇંગ્લેન્ડ જ જીતશે. માટે તમે ધીમે ધીમે કપડા ઉતારવાની તૈયારી કરી લો.


આ પણ વાંચો :