તમારી રાશિ પરથી જાણો તમે કેવા મિત્ર છો ? Astro Friendship

Last Updated: શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (15:58 IST)
4. કર્ક રાશિ- આ રાશિના લોકો દિલના સાફ હોય છે. તેમના મિત્રોના પ્રત્યે સાચા હોય છે. મિત્રતા નિભાવવામાં તો આ ખૂબ માહેર હોય છે પણ ક્યારે મિત્રથી 
સંકળાયેલી કેટલીક વાતો ભૂલી જાય છે જેમ કે તેનો બર્થડે. આવું તેના ભૂલતા સ્વભાવના કારણે હોય છે. 
5. સિંહ રાશિ- સિંહ રાશિના લોકો સારા હોય છે. આ મિત્રોથી મળવા અને તેના ફોન ઉપાડતા બહાના નહી બનાવતા. તેમના મિત્ર માટે દિલમાં હમેશા પ્યાર રાખે છે. 
 
6 કન્યા રાશિ-કન્યા રાશિના બધા સાચા મિત્ર હોય છે. તેને જે લોકોની મિત્રતા પસંદ નહી હોય તેનાથી દૂર રહેવું જ પસંદ કરે છે.


આ પણ વાંચો :