આ 64 અંકો દ્વારા જાણો તમારી દરેક પરેશાનીઓનો ઉકેલ, બસ 1 ક્લિકથી..

સોમવાર, 21 ઑગસ્ટ 2017 (15:30 IST)

Widgets Magazine

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રીગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. અર્થાત બધા માંગલિક કાર્યોમાં સૌથી પહેલા શ્રીગણેશ ને જ પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા વગર કોઈપણ શુભ કાર્ય થતુ નથી.  હાલ બધે ગણેશ ઉત્સવની ધૂમ છે. આ શુભ અવસર પર આપણે માટે લાવ્યા છીએ શ્રીગણેશ પ્રશ્નાવલી યંત્ર. જેના માધ્યમથી તમે તમારા જીવનની પરેશાનીઓ અને પ્રશ્નોનો હલ સહેલાઈથી મેળવી શકો છો. આ યંત્રની ઉપયોગ વિધિ આ પ્રકારની છે.  યંત્રની ઉપયોગ વિધિ. 
ganesha
જેને પણ પોતાના પ્રશ્નોના જવાબ કે પરેશાનીઓનો જાણવો છે તે પહેલા 5 વાર ૐ નમ: શિવાય: મંત્રનો જાપ કર્યા પછી 11 વાર ૐ ગં ગણપતયૈ નમ: મંત્રનો જાપ કરે. ત્યારબાદ આંખો બંધ કરીને પોતાનો સવાલ પૂછે અને ભગવાન શ્રીગણેશનુ સ્મરણ કરતા પ્રશ્નાવલી યંત્ર પર કર્સર ફરાવતા રોકી દે.  જે કોષ્ટક (બોક્સ) પર કર્સર થોભી જાય એ કોષ્ઠકમાં લખેલ અંકના ફળાદેશ જ તમારા પ્રશ્નનો ઉત્તર સમજો. અંક 1થી 4 સુધીના ફળાદેશ આ પ્રકારના છે. 
 
1. તમે જ્યારે પણ સમય મળે રામ નામનો જાપ કરો. તમારી મનોકામના થોડાક જ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. 
2. તમે જે કામ કરવા માંગો છો તેમા નુકશાન થઈ શકે છે.  કોઈ બીજુ કામ કરવા અંગે વિચારો. ગાયને ચારો ખવડાવો. 
3. તમારી ચિંતા દૂર થવાનો સમય આવી ગયો છે. કષ્ટ મટશે અને સફળતા મળશે. તમે રોજ પીપળની પૂજા કરો. 
4. તમને લાભ પ્રાપ્ત થશે. પરિવારમાં કોઈ નવો સભ્ય આવી શકે છે. સુખ સંપત્તિ પ્રાપ્ત થવાના યોગ પણ બની રહ્યા છે. કુળદેવતાની પૂજા કરો. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવોWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

તહેવારો

news

ગણેશજીના આ અંગના દર્શન નહી કરવું, આવે છે દરિદ્રતા

ગણેશજીનો સ્વરૂપ બહુ મનોહર અને મંગળદાયક છે. એ એકદંત અને ચતુર્બાહુ છે. એ તેમના ચારે હાથમાં ...

news

બૉલીવુડના આ 5 ગીત તમારી જન્માષ્ટમીને ખાસ બનાવશે !!

ભગવાન શ્રીકૃષ્ણના જનમદિવસને બૉલીવુડની ફિલ્મોમાં ખાસ રીતે ઉજવાય છે. બૉલીવુડ અને અમારા ...

news

જન્માષ્ટમી 2017- આ કારણે ભગવાન શ્રીકૃષ્ણને પસંદ છે માખણ -મિશ્રી અને 56 ભોગ

ભાદ્રપદની અષ્ટ્મીની મધ્યરાત્રે થયું હતું. ભગવાન શ્રીકૃષ્ણ બાળપણમાં બહુ તોફાની બાળક હતા ...

news

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે

યશોદા તને કાનુડા પર ભરોસો નહી કે નહી કે યશોદાનો લાલ કેવો નટખટ નટખટ

Widgets Magazine