ગણેશ ચતુર્થી પર આટલુ જરૂર જાણો , કેવી રીતે પ્રસન્ન થશે ગણપતિ

રવિવાર, 21 જાન્યુઆરી 2018 (13:57 IST)

Widgets Magazine
murti

 
શહેરોમાં  ગણેશ ચતુર્થી માટે મૂર્તિઓને બનાવવાનું કાર્ય  જોરથી ચાલી રહ્યુ  છે. આમ તો આખા દેશમાં જ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે  આમ તો આખા દેશમાં જ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે પણ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ગણેશચતુર્થીનું દ્રશ્ય જુદુ જ લાગે છે. શિવપુરાણમાં ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને મંગલમૂર્તિ ગણેશની અવતરણ -તિથિ ગણાવી છે. . જ્યારે ગણેશ્પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદ શુકલ ચતુર્થી પર થયો હતો. 
 
આજે આપણે  ગણેશ ચતુર્થી પર કેટલીક  વિશેષ વાતો  જાણીએ  જેને તમારી પૂજામાં સામેલ કરી તમે વિઘ્નકર્તા અને મંગલકર્તા ભગવાન ગણેશને પ્રસન્ન કરી શકો છો. 
 
પૂજન-વિધિ 
 
સવારે ગણેશજીના સામે બેસી ધ્યાન કરો. ફૂલ ,રોલી ,અક્ષત , સિંદૂર ,દૂર્વાદલ વગેરે વસ્તુઓથી પૂજન કરો.ફળ કે મૂંગના લાડૂનો ભોગ લગાવો.ધૂપ દીપ કરી નીચે લખેલુ મંત્રનો 11 કે 21 વાર જાપ કરવો. 
 
ૐ ચતુરાય નમ: ૐ ગજાનનાય  નમ: ૐ વિગ્રરાજાય  નમ: ૐ પ્રસમન્નાત્મને   નમ: 
 
પૂજા અને ગણેશમંત્ર પછી શ્રીગણેશની આરતી કરી સફળતા અને સમૃદ્ધિની કામના કરવી . 
 
આટલુ ધ્યાન રાખો 
 
ગણેશ પૂજનમાં ક્યારેય  તુલસી ન રાખવી. દૂર્વાથી જ પૂજન કરવુ. ગણેશજીની ત્રણ પ્રદિક્ષણા કરવી. તેમની આરાધનામાં નામાષ્ટકનું  સ્તવન જરૂર કરો. . જેથી ચતુર્થીના દેવ પ્રસન્ન થશે અને સારા ફળની પ્રાપ્તિ થશે. 
 
 
કેવો હોવુ જોઈએ  ગણેશ ચિત્ર 
 
ઘરમાં બેસાડવામાં આવતા  ગણેશજી અને કાર્યસ્થળ પર ઉભા ગણેશજીનું  ચિત્ર લગાવવુ  જોઈએ. પણ આ ધ્યાન રાખો કે ગણેશજીના બન્ને પગ ધરતી પર સ્પર્શ કરતા હોય્ જેથી કાર્યમાં સ્થિરતા આવશે. 
 
જમણી સૂંઢ વાળા ગણેશ ન લાવશો  
 
સર્વમંગળની કામના કરતા લોકો માટે સિંદૂરી રંગના ગણપતિની આરાધના અનુકૂળ રહેશે. આનાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. ગણપતિની  મૂર્તિમાં ડાબા હાથ તરફ વળેલી સૂંઢ હોવી જોઈએ.   જમણી તરફની સૂંઢવાળા ગણેશ જીદ્દી હોય છે. તેમની સાધના પણ કઠિન હોય છે અને આ ભક્તો પર મોડેથી પ્રસન્ન થાય છે. 
 
ગણપતિનો અર્થ 
 
ગણ + પતિ = ગણપતિ . સંસ્કૃત કોશાનુસાર ગણ એટલે પવિત્ર "પતિ" એટલે સ્વામી ગણપતિ એટલે પવિત્રતાના સ્વામી . 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પ્રસન્ન થઈ જશે ગણપતિ ‪magha‬ ‪shiva‬‬ Chaturthi‬ ‪ganesh Jayanti‬ Jyotish જ્યોતિષ હિન્દુ ધર્મ Hindu Dharm Jyotishshashtra You Will Be Blessed With Good Luck જાણો ગણેશ ચતુર્થીના મૂહૂર્ત અને વિશેષ વાતો હિન્દૂ ધર્મ Hindu Dharma Astha Sanskar Puran Jyotish Rashi Festivals તહેવાર ગણેશ ચતુર્થી ગણપતિ ગણેશ પૂજા Ganesh Chaturthi Ganesh Pooja Ganapati ગણેશ ચતુર્થીની સાંજે ચાંદ દેખશો તો લાગશે કલંક Don't See The Moon On Ganesh Chaturthi ગણેશજીનો જાડો પેટનો આ છે રાજ Worship Lord Ganpati On Ganesh Chaturthi

Loading comments ...

તહેવારો

news

Vasant Panchmi Pakwan -આ કારણે વસંત પંચમી પર બને છે પીળા રંગના પકવાન

ભારતમાં ઉજવનાર દરેક તહેવારનો પોતાનું જુદો જ મહત્વ છે. વર્ષના શરૂઆતમાં મકરસંક્રાતિ પછી ...

news

વસંત પંચમી - કરો માં સરસ્વતીની પૂજા જાણો શું છે મૂહૂર્ત

વસંત પંચમી માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિને ઉજવાય છે. એવી માન્યતા છે કે માઘ શુક્લપક્ષ ...

news

Vasant Panchmi- સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય(See VIdeo)

સરસ્વતીની કૃપા મેળવવા વિદ્યાર્થીઓ અને બાળકો કરે આ ઉપાય વિદ્યાર્થીઓએ તેમની પાઠય ...

news

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

મકર સંક્રાતિ Special Recipe- Singdana ni chikki (See Video)

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine