શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (14:27 IST)

ગણેશ પૂજનના પ્રાચીન નિયમ, પાલન કરશો તો જ ગણપતિ થશે પ્રસન્ન

ગણપતિજીને દુર્વા વધુ પ્રિય છે. તેથી સફેદ કે લીલો દુર્વા જ ચઢાવવો જોઈએ  દુર્વાની એક ફણગામાં 3 કે 5 પત્તા હોવા જોઈએ 



તુલસીને છોડીને બાકી બધા પત્ર-પુષ્પ ગણેશજીને પ્રિય છે. તેથી ધ્યાન રાખો કે તુલસીના પાન (તુલસીપત્ર) ગણેશ પૂજામાં વાપરવામાં ન આવે. 
 
પદ્મપુરાણ, અચાર રત્નમાં લખ્યુ છે કે ન તુલસ્યા ગણાધિપમ અર્થાત તુલસીથી ગણેશજીની પૂજા ક્યારેય ન કરવામાં આવે.  કાર્તિક મહાત્મયમાં પણ કહ્યુ છે કે ગણેશ તુલસી પત્ર દુર્ગા નૈવ તૂ દુર્વાયા. અર્થાત ગણેશજીને તુલસી પત્ર અને દુર્ગાજીની દૂબથી પૂજા ન કરો 
 
આ ઉપરાંત ગણેશ પૂજનમાં ગણેશજીની એક જ પરિક્રમા કરવાનુ વિધાન છે. જો કે અનેક પંડિત ગણેશજીની ત્રણ પરિક્રમાને પણ યોગ્ય માને છે.