ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

ગુજરાત "શેરી ક્રિકેટ" ના 15 નિયમો

ક્રિકેટ માત્ર એક રમત નથી , પરંતુ  આપણો રાષ્ટ્ર ધર્મ  છે . જ્યારે આપણે  નાના બાળકો  હતા ત્યારથી આપણે  ક્રિકેટ બેટ અને દડાથી રમી રહ્યા છે.  દરેક પાસે ક્રિકેટ ગ્રાઉંડ નહોતુ.  આથી એ લોકો સોસાયટી ની શેરી કે રોડ ઉપર જ રમતા હતા આથી આ ને "શેરી ક્રિકેટ" તરીતે ઓળખાય છે. આથી આજે અમે તમારી સામે આ શેરી ક્રિકેટના   કેટલાક વિશિષ્ટ નિયમો કે જે દરેકનું  પાલન કરવું જ જોઈએ એ લાવ્યા છે . જ્યારે કોઈ નવો આવે છે એને આ બધા નિયમો ટીમ જણાવાય  છે.