શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (13:39 IST)

ગુજરાતી કોયડો- છોકરીનુ નામ બતાવો

ગુજરાતી કોયડો- છોકરીનુ નામ બતાવો
કૉલેજમાં એક છોકરી આવી 
બધાએ તેનાથી નામ પૂછ્યુ 
પણ તેણે કોઈને તેમનો નામ 
નહી જણાવ્યુ...
માત્ર જતા વખતે  Black Board પર 
એક તારીખ લખી 12-01-2001 
 
છોકરીનો નામ જણાવો..