રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

#Mother's day special- આ 13 ડાયલોગ દરેક ગુજ્જુ છોકરીઓને સાંભળવા પડે છે.

1. "સાસરિયામાં અમારું નાક કપાવીશ તું " 
#Mother's day special- આ 13  ડાયલોગ દરેક ગુજ્જુ  છોકરીઓને સાંભળવા પડે છે.
2. " તુ તારા ઘરે(પરણીને સાસરે) જાય ત્યારે આ બધુ કરજે " 




















3. "તારા જેટલી હતી ને ત્યારે સગાઈ થઈ ગઈ હતી મારી " 
4. " હું સાસરિયે તારા કરિયાવર સાથે આવવાની નથી" 

5. "મેહમાન આવે છે કપડા બદલ અને સીધી બેસ " 

 
 
6. "રખડવા માટે નથી બનાવી" 
7. " બસ ફક્ત ખાતા આવડે, ભગવાન જાણે કયારે બનાવતા આવડશે " 
8. "કાલથી રખડવાનું બંધ. બાપાને પૈસાનું ઝાડ નથી " 
9. " સવારે વહેલું ઉઠવાનું રાખો. મોટા થયા હવે" 
mobile
10. આ મોબાઈલ કઈ કામ નથી આવવાનો. મૂકો એને " 
mother daughter
11. " બધું માથે આવશે ને ત્યારે મા યાદ આવશે " 
marathi cinema daughter 1
12. " તારા પપ્પા એ માથે ચઢાવી છે તને "