મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : મંગળવાર, 13 જુલાઈ 2021 (18:13 IST)

આ છે દુનિયાની સૌથી વિચિત્ર ફુલાવરની કીમત 2100 રૂપિયા કિલો પણ ખાસિયત અગણિત

આ છે દુનિયાની સૌથી જોવાતી કોબીજ જેમ ઘણા બીજા દેશોમાં આ 2000 થી 2200 રૂપિયા કિલોની દરથી વેચાય છે. તેની વિચિત્ર જોવાના પાછળ કારણ છે તેના પિરામિડ જેવી આકૃતિ વાળા તૂટેલા ફૂલ (Fractak Florets) વૈજ્ઞાનિકોએ અત્યારે જઈને આ ખબર લગાવી છે કે આખેરકાર આ કોબીજનો ફૂલ આવુ શા માટે જોવાય છે આવો જાણીએ તેનો કારણ

આ કોબીજના ફૂલને રોમનેસ્કો કૉલીફ્લાવર (Romanesco Cauliflower) કહે છે. તેને રોમનેસ્કો બ્રોકોલી પણ કહેવાય છે. બૉટની એટલે કે વનસ્પતિ વિજ્ઞાનની ભાષામાં તેને આ બ્રેસિકા ઓલેરાસિયા (Brassica Oleracea) કહેવાય છે કે આ પ્રજાતિ હેઠણ સામાન્ય ફુલાવર, કોબીજ, બ્રોકોલી અને કેલ જેવી શાકભાજી ઉગે છે રોમનેસ્કો કૉલીફ્લાવર સેલેક્ટિવ બ્રીડિંગના સરસ ઉદાહરણ છે. 
 
ફ્રેચ નેશનલ સેંટર ફોર સાઈંટિફિકના સાઈંટિસ્ટ ફ્રાસ્વા પાર્સી અને તેમના સાથીઓને હવે આ ખબર પડી ગયુ છે કે રોમનેસ્કો કૉલીફ્લ્વારના ફૂલ આટલા વિચિત્ર શા માટે હોય છે. આ લોકોએ તેમના અભ્યાસમાં ખબર પડીકે આ કોબીજ અને રોમનેસ્કો કૉલીફ્લાવરમાં વચ્ચે જે દાણાદાર ફૂલ જેવી આકૃતિ જોવાય છે તે હકીકતમાં ફૂલ બનવા ઈચ્છે છે પણ ફૂલ બની નહી શકે. આ કારણે તે કળી જેવા બડસમાં રહી જાય છે. આ કારણે તે આવી જોવાય છે. 
 
રોમનેસ્કો કૉલીફ્લાવર (Romanesco Cauliflower) આ આ અવિકસિત ફૂલ પરત શૂટ્સ બની જાય છે. તે ફરી ફૂલ બનવાની કોશિશ કરે છે. પણ અસફળ હોય છે. આ પ્રક્રિયા આટલી વધારે વાર હોય છે કે એક બડના ઉપર બીજું તેના ઉપર ત્રીજું અને પછી તે આ પિરામિડ જેવી સ્થિતિ બનાવી લે છે. આ લીલા પિરામિડ જેવી આમૃતિ બનાવી લે છે. 
 
યુનિવર્સિટી ઑફ જાર્જિયાના સાઈંટિસ્ટ એલેક્જેડર બુક્સ કહે છે કે આખરેકાર અમારી પાસે રોમનેસ્કો કૉલીફ્લાવર (Romanesco Cauliflower) અને બીજા ફુલાવરના બનવાની અસલી કહાની તો છે. આ પિરામિડ જેવી આકૃતિ કેવી રીતે બનતી હતી આ ખબર પડી જરૂરી હતી. જેથી આવી શાકભાજી ફળ અને ઉપજને કોઈ પ્રકારના રોગ હોય તો તેને સુધારી શકાય છે પણ સૌથી વધારે મહત્વપૂર્ણ આ છે કે આકૃતિઓ બૉયોલૉજિકલી કંટ્રોલ કેવી રીતે થતી હતી.