શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By નવી દિલ્હી|
Last Updated : શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (15:12 IST)

રિટાયર થયા બાદ શા માટે મારી નાખે છે આર્મી ડોગ્સ સ્કવોડ( squad) ને

કેંદ્ર સરકારે એવી નીતિ તૈયાર કરી છે જેના કારણ આર્મી કૂતરાઓને રિટાયરમેંટ પછી મારશે નહી. ડોગ્સ દેશની સુરક્ષામાં મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એ વિશે નિયમ અને  વાતો ખૂબ રૂચિકર છે. 
 
આર્મીના કૂતરાઓ એ જ રીતે દેશની સેવા કરે છે જેમ સૈનિક . પણ હાલત એવા છે કે એને ત્યાં સુધી જ જીવતો રખાય છે જ્યારે સુધી આ કામ કરે છે. એ પછી એને ઝેર આપીને મારી નાખે છે. આ નિયમને લઈને એનિમલ એનજીઓ અને સંસ્થાઓએ પ્રશ્ન ઉભા કર્યા છે. વકીલ સંજય સિંહે કોર્ટમાં યાચિકા દાખલ કરી કે જેના પરિણામ સ્વરૂપ એડિશનલ સોલીસિટર જનરલ સંજય જૈને હાલમાં દિલ્હી હાઈકોર્ટે જણાવ્યા કે છ માહ ના અંદર કૂતરાઓ જીવતો રાખવાની યોજના બનાવશે. વિદેશોમાં ઓડોપ્શનના કાનૂન છે. 
 
બ્રિટેનમાં 2009 થી 13 ના વચ્ચે 318 કૂતરાઓ એડોપશન કર્યા ગયા. જ્યા 288 ને એની ખરાબ આરોગ્યન કારણે મારવું પડ્યું. ભારતમાં ઘણા રાજ્યો માં પન પોલીસને કૂતરાઓને ટ્રેનર્સ દ્વારા એડાપ્ટ કરી લેવાય છે. કર્નાટલ પશ્ચિમ બંગાલમાં એડોપશનની સુવિધ છે. રેંક નહી નંબરથી ઓળખાય છે કોતરાઓને રેંક નહી પણ નંબર અને નામ થી ઑળખાય છે. એની બુદ્ધિક્ષમતા એની પ્રજાતિ પર નિર્ભર કરે છે. આ હિસાબે કૂતરાઓ જુદા-જુદા કામોમાં હોશિયાર હોય છે . એની યોગ્યતા મૂજબ એની ડ્યૂટી લગાવે છે.