Widgets Magazine

Kids World - તારા કેમ ટમટમે છે ?

Widgets Magazine


પ્રિય બાળકો,

star
આકાશમાં ઝગમગતા તારાને જોઈને તમને એવુ લાગે છે કે જાણે તેઓ સતત નથી ચમકતા. ક્ષણ ક્ષણવારે ઝબકવુ બંધ કરી દે છે. પરંતુ આવુ હોતુ નથી.

તારા કાયમ સતત એક જેવા ચમકતા રહે છે. વાત એમ છે કે તારામાંથી નીકળતી રોશની આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાયુમંડળમાં આવતા અવરોધોનો સામનો કરવો પડે છે.

તેથી તેમની રોશની રસ્તામાં વિચલિત થતી રહે છે, સીધી આપણા સુધી નથી પહોંચી શકતી, કારણ કે વાયુમંડળની હવાની ઘણી ચલાયમાન પરત હોય છે. આ પરત તારાની રોશનીને રસ્તામાં બદલતી રહે છે. જેના ફળસ્વરૂપ તેમની રોશની આપણી નજરથી ક્યારેક અદ્રશ્ય અને પ્રગટ થતી રહે છે. તેથી તારા ઝગમગતા દેખાય છે.

આનો આનંદ એ સમયે વધી જાય છે જ્યારે અંધારી રાતમાં સ્વચ્છ આકાશમાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં ટમટમતા ઝગમગતા તારા એક એવી અદ્દભૂત દુનિયાનું દ્રશ્ય રજૂ કરે છે જેના આરંભ કે અંતની જાણ જ થતી નથી.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

બાળ જગત

news

બાળ વાર્તા- બંટીની આઈસ્ક્રીમ

બંટી આજે શાળાથી આવ્યા તો ફરી એને ઘરે તાળું જોઈ. ઘરની સીઢી પર એમનો દફ્તર રાખીને બેસી ગયો. ...

news

ગુજરાતી બાળવાર્તા - હાથી અને દરજી

એક હાથી હતો. જાણે મોટો કાળો પહાડ. પાછળ ટૂંકી પૂછ ને આગળ લાંબી મોટી લટકતી સૂંઢ. એ સાધુ ...

news

What is Lightning વીજળી કેમ પડે છે, શુ છે તેનુ વૈજ્ઞાનિક કારણ ?

મોટાભાગે માનસૂન આવ્યા પછી કે વરસાદમાં વિજળી કડકવાની અને પડવાની ઘટના સામે આવે છે. બીજી ...

news

Story- માતા-પિતાની વાર્તા

એક વારની વાત છે એક જંગલમાં સફરજનનો એક ઝાડ હતો. એક બાળક દરરોજ એ ઝાદ પાસે રમતો. એ ક્યારે ...