ભાજપે જાહેર કરેલી યાદીમાં 70માંથી 16નામ પાટીદારોના, કોંગ્રેસના પાંચ બળવાખોર ધારાસભ્યોને લોટરી લાગી

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (16:40 IST)

Widgets Magazine
bjp to congress


આજે પોતાના 70 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં થી ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી માટે 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જ્યારે બીજા તબક્કામાં થનારા મતદાન માટેના 25 નામો જાહેર કર્યા છે. જાહેર કરાયેલા ઉમેદવારોના નામોમાંથી 70માંથી 16 નામ પાટીદારના છે.કોગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા 5 ધારાસભ્યોને ભાજપે ટિકીટ આપી છે. આયાતી ઉમેદવારોને લોટરી લાગી છે. જેમાં ખાસ કરીને જોઈએ તો  જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ જામનગર ઉત્તર - ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) ઠાસરા - રામસિંહ પરમાર બાલાસિનોર- માનસિંહ ચૌહાણ ગોધરા - સી.કે.રાઉલજીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Like us on Facebook : https://www.facebook.com/  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

BJP એ જાહેર કર્યુ 70 ઉમેદવારોનું લીસ્ટ.. જાણો કોણ ક્યાથી લડશે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ભારતીય જનતા પાર્ટીના ...

news

ગુજરાતની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજવાદી પાર્ટી પણ ઝંપલાવશે

વિધાનસભાની ચુંટણીમાં માયાવતીનો પક્ષ બહુજન સમાજવાદી પક્ષ દરેક બેઠક પર એકલા હાથે ચુંટણી ...

news

મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય અપાશે તેવી વાતો કરનારા ભાજપે બે મહિલાઓની ટિકિટ કાપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ત્રણ ઉમેદવારોનું પત્તુ કાપી નાખ્યું છે. ...

news

સુરતમાં સૌથી વધુ વિરોધ થયો તે ઓલપાડના એમએલએ મુકેશ પટેલ ટીકીટ લઈ આવ્યા

સુરતની 12 બેઠકો માટે નિરક્ષકો સામે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન ઓલપાડ અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine