ગુજરાત ચૂંટણી - પ્રથમ અને બીજા તબક્કામાં ક્યા ક્યા થશે મતદાન જાણો

બુધવાર, 25 ઑક્ટોબર 2017 (17:42 IST)

Widgets Magazine
gujarat election

ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી માટેના મતદાનની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. તો ચાલો જોઇએ પહેલા અને બીજા તબક્કામાં કયાંથી મતદાન થશે.
 
પ્રથમ તબક્કામાં તા. 9 ડિસેમ્બરના રોજ મતદાનના જિલ્લા કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી નવસારી, વલસાડ વગેરે છે 
 
જ્યારે બીજા તબક્કામાં ૧૪ ડીસેમ્બરના રોજ મતદાન જિલ્લા- અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર. છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાત ચૂંટણી પ્રથમ અને બીજા તબક્કા ગુજરાત ચૂંટણી ચૂંટણી ગુજરાત વિધાનસભા ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદી રુલિંગ પાર્ટી ગુજરાત ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ ગુજરાતના તાજા સમાચાર Election Results ક્યા ક્યા થશે મતદાન. Gujarat Elections Vidhan Sabha Elections Election Result News Results Live Updates Gujarat Election News Opposition Party In Gujarat Rulling Party In Gujarat Gujarat Live Election Results List Of Chief Ministarer Gujarat List Of Governors Of Gujarat Number Of Voters In Gujarat Elections In Gujarat Vidhan Sabha Latest News Gujarat Election Reuslt

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક અને લાલજી પટેલ વિરૂદ્ધ બીનજામીન લાયક ધરપકડ વોરંટ ઈશ્યુ કરાયું

ઉત્તર ગુજરાતના વિસનગરમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે નોંધાયેલા ગુનામાં બીનજામીન લાયક ...

news

જે દિવસે રાહુલને મળી તે દિવસે ધમાકો કરીશ - હાર્દિક પટેલ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાતને લઈને પાટીદાર આંદોલનના આગેવાની હાર્દિક પટેલ ...

news

આટકોટમાં હાર્દિક પટેલની ખાટલા પરિષદ યોજાઈ, મોટી સંખ્યામા લોકો ઉમટી પડ્યાં

વરુણ અને રેશમા પટેલ ભાજપમાં જોડાઈ ગયા બાદ તેઓ સતત હાર્દિક પર પ્રહારો કરી રહ્યાં છે. અગાઉ ...

news

કોંગ્રેસ ત્રણ જણાની પાછળ પડી છે અમે 150 સીટો જીતીશું - રૂપાણી

ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ફરી એક વખત ભાજેપ 150થી વધારે બેઠકો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine