Widgets Magazine
Widgets Magazine

હું સીએમ પદની રેસમાં નથી - શંકરસિંહ વાઘેલા

મંગળવાર, 21 માર્ચ 2017 (06:13 IST)

Widgets Magazine
vaghela

 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે કોંગ્રેસે પણ આક્રમક તૈયારી પોતાની રીતે હાથ ધરી છે. પ્રદેશ કોંગ્રેસની બેઠક આજે  મળી હતી.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ આવે છેના સૂત્ર સાથે નેતાઓ, ધારાસભ્ય અને કાર્યકરોની બેઠક મળી હતી. બેઠકમાં ચૂંટણી માટે તૈયારીમાં લાગી જવા આહવાન કરાયું હતું. 
 
ચૂંટણીની રણનીતિ અને કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો ભરવા માટે આજે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો, વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ઘટસ્ફોટ કર્યો છે કે હું સીએમ પદની રેસમાં નથી અને હું વિધાનસભાની ચૂંટણી સુધી જ છું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં શહીદ દિન માટેના પોસ્ટરોમાં મોદી, શાહ અને રૂપાણી ઉપર લગાવાઈ કાળી શાહી

શહીદ દિવસની ઉજવણીને અનુલક્ષીને ભાજપ સરકાર તૈયારીઓ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ...

news

મોદી લહેર પર સવાર BJP ગુજરાતમાં જલ્દી ચૂંટણી કરાવી શકે છે, મિશન 150+ નું લક્ષ્ય

યુપી અને ઉત્તરાખંડમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજકીય જાણકારો અનુમાન લગાવી રહ્યાં છે કે ...

news

એક એવી સેક્સ ડૉલ જે તમારા ટચ અને કિસની પ્રતિક્રિયા આપે છે !!

આ સેક્સ ડૉલ વિશે જાણીને હેરાન થઈ જશો.. સામંથા એક એવી આર્ટીફિશિયલ ઈંટેલિજેસ સેક્સ ડોલ છે ...

news

નોટબંધી બાદ રૂપિયાની હેરાફેરી કરવાના આરોપસર અમદાવાદમાં બે IPS અધિકારીઓની અટકાયત કરાઈ,

નોટબંધી બાદ લોકો આખો દિવસ લાઇનોમાં ઊભા રહીને પોતના પરસેવાના રૂ.500 અને રૂ.1000ની નોટો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine