હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ને જ ઉમેદવારી નોંધાવેલ છે-લલિત વસોયા

lalit vasoya
Last Modified સોમવાર, 20 નવેમ્બર 2017 (16:03 IST)

રવિવારે અને પાસના આગેવાનો વચ્ચે મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ દરમિયાન કોંગ્રેસની સૂચિ જાહેર નહીં થવાને લીધે પાસ અને કોંગ્રેસમા ટિકીટને લઈને વિવાદ થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું પણ જ્યારે પાસ અને કોંગ્રેસના નેતાઓએ મીડિયા સમક્ષ એવું કહ્યું હતું કે પાસના કોઈ કાર્યકરે કોંગ્રેસ પાસે ટિકીટની માંગણી કરી નથી. ત્યારે ધોરાજી નાં કોગ્રેસ નાં ઉમેદવાર એવાં લલિત વસોયાના નામની જાહેરાત બાદ પાસ અને કોંગ્રેસ વચ્ચે ભારે બબાલ થઈ હતી.

ઉમેદવારી પત્ર ભરવા પહોંચેલા કોગ્રેસ કાર્યકર્તા ઓ એ લલિત વસોયા પર શુભેચ્છા વરસાદ વરસાવ્યો ત્યારે લલિત વસોયા ને પુછતાં તેને જણાવેલ કે બાંભણીયાએ પોતાની રીતે વિરોધ કર્યો હતો. જ્યારે સાથે વાતચીત કરી ને જ ઉમેદવારી નોંધાવેલ છે.


આ પણ વાંચો :