ગાંધીનગરના કેથોલિક પાદરીને ઈલેક્શન કમિશને આપી નોટિસ

સોમવાર, 27 નવેમ્બર 2017 (14:53 IST)

Widgets Magazine

ketholic

જિલ્લા કલેક્ટરે ઇલેક્શન કમિશન તરફથી ગાંધીનગરના કેથોલિક આર્કબિશપ થોમસ મેકવાનને વિવાદિત વીડિયો બાબતે પાઠવી છે. આ પ્રમુખ કેથોલિક બિશપનો એક વીડિયો તાજેતરમાં વાયલર થયો હતો જેમાં તેમણે ગાંધીનગરના પોતાના પ્રમખ ચર્ચ હેઠળ આવતા જુદા જુદા ચર્ચ અને પાદરીઓને ચૂંટણી બાબતે વિવાદિત આપતો પત્ર લખ્યો હતો.પોતાના પત્રમાં તેમણે પાદરીઓને કહ્યું કે, ‘દેશના લોકતાંત્રને રાષ્ટ્રવાદી તાકતોથી બચાવવા માટે પ્રાર્થના કરે.

તેમણે નામ લીધા વગર કહ્યું હતું કે આજે દેશમાં લઘુમતિ, OBC, SC અને ST, દલિત અને મુસ્લિમોમાં એક ભયની લાગણી છે.’ રાજકીય વર્તુળોમાં આ પત્રે ભાજપ વિરુદ્ધ વોટ આપવા માટે લોકોને અપીલ કરતો ગણવામાં આવી રહ્યો છે. ગાંધીનગર કલેક્ટર સતિશ પટેલે  જણાવ્યું કે, ‘ચૂંટણી કમિશન ઓફ ઇન્ડિયાના સૂચના મુજબ પ્રમુખ પાદરી થોમસ મેકવાનને નોટિસ ફટકારી છે. તેમજ આ પ્રકારના પત્ર તથા વીડિયો પાછળ સત્તાવાર રીતે તેમનો આશય સ્પષ્ટ કરવા જણાવ્યું છે.’પટેલે વધુંમાં જણાવ્યું કે, ‘રીપ્રેઝન્ટ ઓફ પીપલ્સ એક્ટ મુજબ આપવામાં આવેલ આદર્શ આચારસંહિતા અનુસાર કોઈપણ ધર્મગુરુ દ્વારા કોઇપણ જાતની એવા નિવેદન અથવા અપીલ કે જેનાથી મતદાતા કોઈ ખાસ પાર્ટી તરફ વોટ કરવા પ્રેરિત થાય છે તેવા સંજોગોમાં આવું નિવેદન અથવા પ્રવચન અથવા અપીલ ઓફ ઇન્ડિયા દ્વારા સ્ક્રુટિની કરવામાં આવે છે. 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગાંધીનગર કેથોલિક પાદરી ઈલેક્શન કમિશન નોટિસ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 અહમદ પટેલ ગુજરાત વિધાનસભા 2017 ગુજરાત ચૂંટણી 2017 ઓપિનિયન પોલ ગુજરાત ચૂંટણી સર્વે તાજા સમાચાર એક્ઝીટ પોલ બીજેપી નરેન્દ્ર મોદી અમિત શાહ મુખ્યમંત્રીપદના ઉમેદવાર રૂપાણી હાર્દિક પટેલ કોંગ્રેસ Congres Kejriwal Bjp Congress Gujarat Election 2017 Amit Shah Narendra Modi Hardik Patel Vijay Rupani Gujarat Congress Ahemd Patel 2017 Latest News Assembly Elections 2017 Gujarat Gujarat Assembly Election Gujarat Assembly Election 2017 Gujarat Election 2017 Exit Poll Gujarat Assembly Election 2017 Date Aap. Cm Of Gujarat. Gujarat Assembly Election 2017 Opinion Poll

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ટિકિટ ન મળતા કોંગ્રેસના મહિલા કાઉન્સિલર રડી પડ્યાં

વિધાનસભાની શહેરની પાંચ બેઠકો માટે કોંગ્રેસે યાદી જાહેર કરી તેની ગણતરીની મિનિટોમાં કોંગી ...

news

કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલ અને પૂર્વ વિપક્ષના નેતા નરેશ રાવલનું પત્તુ કપાયું

ભાજપે પોતાની છેલ્લી યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ આખરી યાદી જાહેર કરી દીધી છે. ઉત્તર ...

news

કોંગ્રેસે વધુ ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કોને કોને મળી ટિકિટ

આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપે પોતાની 34 ...

news

જસદણમાં કોંગ્રેસના જુના જોગી ધીરજ શિંગળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો

વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી થયા બાદ નારાજ નેતાઓ પક્ષ બદલી રહ્યા છે તો રિસામણા અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine