રાજ્યપાલ અને મુખ્ય સચિવે મતદાન કર્યું, લોકોને મત આપવા અનુરોધ કર્યો

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (10:54 IST)

Widgets Magazine
gujarat election


ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના આજે બીજા તબક્કાના મતદાન સંદર્ભે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે સેક્ટર-૨૦ની પ્રાથમિક શાળા, ગાંધીનગર ખાતે મતદાન કર્યુ હતું   ગુજરાતના ઓ. પી. કોહલીએ ગાંધીનગર ખાતે સેકટર-ર૦ની સરકારી પ્રાથમિક શાળામાં મતદાન મથક નં. ૧૬૪ ખાતે પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. લોકશાહીને ટકાવી રાખવા દરેક નાગરિકે પોતાના પવિત્ર મતનો ઉપયેાગ કરવો જ જોઇએ તેવો રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની જનતાને મોટી માત્રામાં મત આપવાનો અનુરોધ કર્યો હતો
gujarat electionWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Gujarat Election live - PM મોદીએ લાઈનમાં ઉભા રહીને આપ્યો વોટ.. લોકો જોવા ઉમડ્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. સવારે ...

news

વડાપ્રધાન મોદીએ રાણિપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યાં છે. દિલ્હીથી તેઓ અમદાવાદ ...

news

સુરતમાં હાર્દિક પટેલની રેલી મામલે ચૂંટણી પંચે કોંગ્રેસના પાંચ ઉમેદવારોને નોટીસ ફટકારી

હાર્દિક પટેલની રેલીનાં મામલે કોંગ્રેસનાં 5 ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. હાર્દિકની આ ...

news

બીજા તબક્કાના મતદાનમાં જાણો ક્યાં ક્યાં ઈવીએમ મશીનો ખોટકાયાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન 93 બેઠકો પર થઇ રહ્યું છે. આજે સવારથી જ ...

Widgets Magazine