Widgets Magazine
Widgets Magazine

ભાજપની ‘પપ્પુ’વાળી ટીવી જાહેરાત પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

બુધવાર, 15 નવેમ્બર 2017 (12:38 IST)

Widgets Magazine
rahul gandhi


ચૂંટણી પંચે ભાજપની ટીવી જાહેરાતમાં ‘પપ્પુ’ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. એવું સમજવામાં આવે છે કે, આ શબ્દ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન બનાવવા માટે જાણી જોઈને કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા માટે આ શબ્દનો વારંવાર ઉપયોગ થતો રહ્યો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા આ એડ પર રોક લગાવ્યા બાદ ભાજપ હવે આ એડમાંથી શબ્દ કાઢશે અથવા તો તેની જગ્યાએ નવો સુધારો કરીને ચૂંટણી પંચ સમક્ષ તેને રજૂ કરશે.

ચૂંટણી પંચે જે ટીવી જાહેરાતમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દ પર વાંધો ઉઠાવ્યો છે તે અંગે ભાજપના સૂત્રોએ પક્ષની આ એડ્ પર પ્રતિબંધ મુકાયો હોવાનું સમર્થન કરીને કહ્યું હતું કે, જાહેરાતની સ્ક્રિપ્ટમાં કોઈ વ્યક્તિને ટારગેટ કરવામાં આવે તેવો કોઈ શબ્દ પ્રયોગ કરાયો ન હતો. જોકે તેમ છતાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના વડપણ હેઠળની મીડિયા કમિટીએ સ્ક્રિપ્ટમાં દર્શાવાયેલા એક શબ્દ સામે વાંધો લીધો હતો અને તેને કારણે પ્રતિબંધ મૂકી દીધો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સેક્સ વીડિયો ક્લિપથી આંદોલનને કોઈ અસર નહીં થાય - હાર્દિક પટેલ

પાસના કન્વિનર હાર્દિકની ચાર કથિત દારુપાર્ટી અને સેક્સ વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયો ...

news

શુ અયોધ્યા વિવાદ ઉકેલાશે ? સીએમ યોગી આદિત્યનાથને મળ્યા શ્રી શ્રી રવિશંકર

અયોધ્યા વિવાદને કોર્ટમાંથી બહાર ઉકેલવા માટે ધર્મગુરૂ શ્રી શ્રી રવિશંકરે પોતાની કોશિશ ઝડપી ...

news

89 બેઠકો માટે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોનાં ફોર્મ ભરાયાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ પ્રથમ તબક્કાની બેઠકોમાં ત્રણ ...

news

હિંડન એયરબેસમાં ઘુસી રહેલા શંકાસ્પદ જવાનોને ગોળી મારી.. સારવાર અને પૂછપરછ ચાલુ

. ગાજિયાબાદમાં વાયુસેનાના હિંડન એયરબેસમાં જવાનોએ એક ઘુસપેઠને નિષ્ફળ કરી દીધી છે. ઘુસપેઠ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine