મહેસાણામાંથી મહિલાઓ પાછળ દોડતા ભાજપના નેતા પૂરુષોત્તમ રૂપાલાને ભાગવું પડ્યું,

સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:48 IST)

Widgets Magazine
rupala mehsana


ગુજરાતમાં ચૂંટણીનો બીજો તબક્કો પણ પાટીદાર નેતા હાર્દિક પટેલના હાથમાં સરકી રહ્યો છે. તેમણે ઉત્તર ગુજરાતના 15 બેઠકો પરથી ભાજપના તમામ ધારાસભ્યોને હાંકી કાઢવાની રેલીમાં ગઈ કાલે કરેલી હાકલ બાદ આજે મહેસાણા અને વિસનગરમાંથી ભાજપના પાટીદાર નેતા પરસોત્તમ રુપાલાએ ભાગવું પડયું છે. રેલવે સર્કલ પાસે તેમની પાછળ વેલણ અને થાળી લઈને 200 જેટલી મહિલાઓ દોડી હતી.
purushottam rupala

મહિલાઓ પાછળ દોડતા રુપાલાએ ભાગવું પડયું હતું તેમાં તેમની પર પથ્થરમારો પણ થયો હતો. પ્રથમ તબક્કાના મતદાન બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો ભાજપે ગુમાવી દીધા બાદ હવે બીજો તબક્કો પણ હાથમાંથી સરકી રહ્યો છે. ઉત્તર ગુજરાતની 28 બેઠકો પર લોકોનો રોષ ફેલાયેલો જોઈને હવે તેમાંથી બચવું ભાજપ માટે મુશ્કેલ જણાય રહ્યું છે.

rupala mehsanaWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદમાં મોદી, રાહુલ અને હાર્દિકનો રોડ શો રદ કરાયો

ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન થઇ ગયું છે હવે આગામી 14મી તારીખે મતદાન થવાનું છે. ત્યારે ...

news

અહેમદ પટેલને સીએમ બનાવવા પાકિસ્તાન સાથે કોંગ્રેસની ગુપ્ત મીટિંગ - મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે. પાલનપુરમાં રવિવારે રેલીમાં ...

news

ઈવીએમ મશીન આખી રાત ગાડીમાં પડ્યાં રહ્યાં, બીજા દિવસે સવારો ગામલોકોએ પરત કર્યાં

નર્મદા જિલ્લાની દેડિયાપાડા વિધાનસભાના કંજાલ ગામે બુથ ઉપર મોકલાયેલું એક ઈવીએમ મશીન રૂટ ઉપર ...

news

ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. - પાટણમાં હાર્દિક પટેલ

હાર્દિક પટેલે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે ઉત્તર ક્રાતિ સભાની શરૂઆત કરી છે. ...

Widgets Magazine