વિજય રૂપાણીએ CM પદના શપથ ગ્રહણ કર્યા

મંગળવાર, 26 ડિસેમ્બર 2017 (10:49 IST)

Widgets Magazine

vijay rupani
-ગણપત વાસવાએ કેબિનેટ પ્રધાન પદના શપથ લીધા 
-કૌશિક પટેલે અને સૌરભ પટેલે લીધા શપથ
-આરસી ફળદુ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મંત્રી તરીકે લીધા ગુપ્તતાના શપથ
-નાયાબ મુખ્યમંત્રી તરીકે નીતિનભાઈ પટેલે લીધા શપથૉ- લીધા શપથ 
-કૌશિક પટેલે લીધા શપથ 
-નીતિન પટેલે પણ લીધા શપથ 
- નીતિન પટેલ નાયબ  મુખ્યપ્રધાન પદના શપથ લીધા 
-રૂપાણીએ બીજા વખત મુખ્ય્પ્રધાન તરીકે લીધા શપથ 
- રાજ્યપાલ ઓ.પી.ગોહિલએ લેવ્ડાવ્યા શપથ 
-વિજય રૂપાણીએ CM પદના શપથ ગ્રહણ કર્યા 
-ડે CM  તરીકે નીતિન પટેલ લેશે શપથ.
-10000થી વધુ લોકોની ખાસ ઉપસ્થિત 
-18 રાજ્યોના CM, ડે CM ની ખાસ ઉપસ્થિતિ  
-11 રાજ્યો પ્રધાનો શપથ લેશે. 
-નવી સરકારનો શપથવિધિ સમારોહ 
-કેબિનેટ પ્રધાનો પણ ગ્રહણ કરશે શપથ 
-CM તરીકે વિજય રૂપાણી લેશે શપથ. 
- શપથ સમારોહ 200થી વધુ ધર્મગુરૂઓ
- શપથ સમારોહ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ તોડ શો કર્યું. 
- એરપોર્ટ ઉપર વિવિધ મંત્રીઓ મુખ્યમંત્રીઓ સહિતના મહાનુભાઓનું ઉતરાણ
- સમારોહમાં ભાગ લેવા માટે વિવિધ ગાયક કલાકારો ઉપસ્થિત
- શપથવિધિમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી એરપોર્ટ ઉપર પહોંચ્યા, જ્યાંથી રોડ શો યોજ્યો- શપથ પહેલા આજે વિજય રૂપાણીએ ગાંધીનગરના પંચદેવ મહાદેવ અને અક્ષરધામ મંદિરે દર્શન કર્યા હતા.
-  મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે તેમનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મળેલી જીત પછી મંગળવારે વિજય રૂપાણી એકવાર ફરી ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા જઈ રહ્યા છે. તેમની સાથે સહિત 30 મંત્રી પદના મંત્રીઓ પણ શપથ લેશે. 
 
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી સીએમના રૂપમાં બીજી વાર શપથ લેશે. આ ઉપરાંત બીજેપી સતત રાજ્યમાં છઠ્ઠીવાર સરકાર બનાવી રહી છે.  મીડિયા મુજબ રૂપાણીના મંત્રીમંડળમા આ વખતે અનેક નવા ચેહરા જોવા મળી શકે છે. 
 
સંભવિત મંત્રીઓની યાદી.. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ ઉપરાંત ભૂપેન્દ્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડિયા ગણપત વસાવા, આરસી ફળદુ, દિલિપ ઠાકોર, પ્રદીપ સિંહ જડેજા, વાસણાભાઈ આહીર, પુરૂષોત્તમ સોલંકી, બચુ ખાબડ, ઈશ્વરભાઈ પટેલ, કુમાર કાનાણી, ઈશ્વરભાઈ પરમાર, ,જગદ્રથસિંહ પરમાર, શપથ લઈ શકે છે. 
 
આ કેન્દ્રીય  અને બીજેપી વરિષ્ઠ નેતાઓનો થશે સમવેશ 
 
વિજય રૂપાણીના શપથ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપરાત દિલ્હીથી ભાજપા અધ્યક્ષ અમિત શાહ નાણાકીય મંત્રી અરુણ જેટલી ગૃહ મંત્રી રાજનાથ સિંહ સુષમા સ્વરાજ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત અનેક નેતા ગાંધીનગર પહોચી ગયા છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રૂપાણી સરકારમાં પ્રથમ વખત સ્થાન મળનાર મંત્રીઓ તથા 4 કેબિનેટ મંત્રીઓ રીપીટ કરાયા

પાણી સરકારમાં આ વખતે કેટલાક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કૌશિક પટેલ, સૌરભ ...

news

શપથ સમારોહમાં એક સાથે આવ્યાં ગુજરાતના ચાર પૂર્વ મુખ્યપ્રધાનો

વિજય રૂપાણી સરકારના શપથ સમારોહમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાતના ચાર પુર્વ ...

news

રાજ્યપાલ કોહલીએ રૂપાણી સહિત મંત્રીઓને શપથ લેવડાવ્યાં જાણો કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં વિધાનસભા સંકુલ ખાતે યોજાયેલી શપથ વિધિમાં વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુંભાવોની ...

news

શપથ લેતાં પહેલાં રૂપાણીએ કાંકરિયા કાર્નિવલનો આરંભ કરાવ્યો

અમદાવાદની હેરિટેજ સિટી તરીકે આગવી ઓળખ ઉભી થતાં તે હવે વિશ્વમાં ચમક્યું છે. નજીકના ...

Widgets Magazine