Widgets Magazine
Widgets Magazine

12 વાગ્યા સુધીમાં અમદાવાદમાં 24 ટકા, વડોદરામાં 32 ટકા, કુલ 39 ટકા મતદાન નોંધાયું

ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (14:24 IST)

Widgets Magazine
voting


આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં યોજાઈ રહેલી બીજા તબક્કાની ચૂંટણી ગુજરાતમાં કુલ 14 જિલ્લાની 93 બેઠકો પર બીજા તબક્કામાં 12 વાગ્યા સુધીમાં 39 ટકા મતદાન નોંધાયું છે. સૌથી ઓછું મતદાન અમદાવાદ જિલ્લામાં જોવા મળી રહ્યું છે. ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો પર બપોરે 12 વાગ્યા સુધી 30.23 ટકા મતદાન થયું છે. સૌથી વધુ 31.49 ટકા વોટિંગ કલોલમાં થયું છે.

અરવલ્લી જિલ્લાના સિમલજ ગામે મતદાન અટકાવાયું. ઈવીએમમાં કોંગ્રેસના ઉમેદવારનું બટન કામ ન કરતું હોવાની ફરિયાદ બાદ તપાસ શરુ કરાઈ.અમદાવાદ જિલ્લા અને શહેરમાં મતદાન ધીમી ગતિએ થઈ રહ્યું છે. બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 23.92 ટકા વોટ પડ્યા છે. સૌથી વધુ સાણંદમાં 29.99 ટકા વોટિંગ થયું. જમાલપુર ખાડિયામાં સૌથી ઓછું 20.13 ટકા વોટિંગ.વડોદરામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સરેરાશ 32.81 ટકા મતદાન થયું છે. સૌથી વધુ કરજણમાં 36.67 ટકા વોટિંગ થયું.બનાસકાંઠા- 12.52, પાટણ- 11.77, મહેસાણા- 15.36, સાબરકાંઠા- 15.59, અરવલ્લી- 13.58, ગાંધીનગર- 14.91, અમદાવાદ- 9.64, આણંદ- 13.35, ખેડા- 13.20, મહિસાગર- 12.93, પંચમહાલ- 13.35, દાહોદ-, વડોદરા- 12.81 અને છોટાઉદેપુરમાં 11.04 ટકા મતદાન થયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

2019ની મીફાઈનલ છે ગુજરાતની ચૂંટણી.. આ ચૂંટણીના પરિણામ 2019નો રસ્તો નક્કી કરશો

ગુજરાતમાં આજે બીજા ચરણ માટે મતદાન થઈ રહ્યુ છે. સાંજે 5 વાગ્યા પછી એક્ઝિટ પોલ આવવા પણ શરૂ ...

news

Gujarat Election LIVE - મતદાતાઓમાં જોરદાર ઉત્સાહ.. 12 વાગ્યા સુધી 39 ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના બીજા તબક્કાના મતદાનનો આજ સવારથી પ્રારંભ થઈ ગયો છે. સવારે ...

news

વડાપ્રધાન મોદીએ રાણિપની નિશાન સ્કૂલમાં કર્યું મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યાં છે. દિલ્હીથી તેઓ અમદાવાદ ...

news

સુરતમાં હાર્દિક પટેલની રેલી મામલે ચૂંટણી પંચે કોંગ્રેસના પાંચ ઉમેદવારોને નોટીસ ફટકારી

હાર્દિક પટેલની રેલીનાં મામલે કોંગ્રેસનાં 5 ઉમેદવારોને નોટીસ આપવામાં આવી છે. હાર્દિકની આ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine