રાહુલ ગુજરાતમાં સીએમ પદના ઉમેદવાર જાહેર કરે - ભાજપનો ખુલ્લો પડકાર

સોમવાર, 13 નવેમ્બર 2017 (15:49 IST)

Widgets Magazine
rahul in gujarat


ગાંધીની અંતિમ તબક્કામાં પહોંચેલી નવસર્જન યાત્રામાં મળેલા જનસમર્થનથી ભાજપના નેતાઓની ઊંઘ ઉ઼ડી ગઈ છે. એક બાજુ ભાજપની ગુજરાત ગૌરવ યાત્રામાં લોકોની ઉપસ્થિતી ઉડીને આંખે વળગે એમ છે કારણ કે હવે તેનો ફિયાસ્કો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં પાસના કાર્યકરો ભાજપના નેતાઓને પ્રચાર કરતાં રોકી રહ્યાં છે. બીજી બાજુ ગુજરાતના ગામડાઓમાં ક્યાંક ક્યાંક ભાજપ માટે લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે હવે ભાજપ કોંગ્રેસને એક નવો પડકાર ફેંકી રહ્યો છે.

ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહેલા  કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ભાજપે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે. ભાજપના ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું છે કે, અમારા રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, વિજય રુપાણી અને નીતિન પટેલ ચૂંટણી બાદ પણ પોતાના પદે યથાવત રહેશે. અમે રાહુલ ગાંધીને પડકાર ફેંકીએ છીએ કે, તેઓ ભરતસિંહ સોલંકી કે પછી શક્તિસિંહ ગોહિલને સીએમ કેન્ડિડેટ જાહેર કરે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાહુલ નવસર્જન યાત્રા જનસમર્થન 144ની કલમ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હાર્દિક પટેલનો યુવતી સાથે એક રૂમમાં અંગત પળો માણતો હોય તેવો વીડિયો વાયરલ

હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે દરેક પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવા બનતા તમામ ...

news

રામવિલાસ પાસવાને ઉનાકાંડ પર કરેલા નિવેદન પર જિજ્ઞેશ મેવાણીની પ્રતિક્રિયા

ગુજરાતમાં પ્રચાર અર્થે આવેલા ભાજપના નેતા કેન્દ્રીય અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી રામવિલાસ ...

news

રાજ્યમાં ઠેર ઠેર સરકાર વિરોધી બેનરો લાગવાથી ભાજપ ભયભીત

રાજ્યમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતાં ભાજપ સરકાર વિરોધી બેનરો લાગતાં ભાજપ હવે રીતસર ...

news

ચૂંટણીનો ધમધમાટ: ગુજરાતમાં ૧૦ હજાર અર્ધ લશ્કરી દળો ખડકાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ગુજરાતમાં અર્ધ લશ્કરી દળોની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine