નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (12:49 IST)

Widgets Magazine
modi


સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 9મીએ સાંજે ઉદ્દઘાટન કરશે. ઉપરાંત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે. સાયન્સ સિટીના અંદરના એક માર્ગને નોબેલ લોરેટ્સનું નામ આપીને નોબેલ વિજેતાઓનું સન્માન કરાશે તેમ રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે કહ્યું હતું.  નોબેલ લોરેટ્સને સાંભળવા માટે 500 જેટલા વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાશે. જેમાં નવ નોબેલ લોરેટ્સ આવશે. નોબેલ એક્ઝિબિશન તા. 9મી જાન્યુઆરીથી તા. 12મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જોવા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ, અવકાશ, વિજ્ઞાન, સમુદ્ર જેવી થીમ પર ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રસંગે તા. 10મીએ મહાત્મા મંદિરમાં નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને ...

news

પીએમ મોદીનો વાર - નોટબંધી તો શરૂઆત, આગળ છે બેનામી સંપત્તિનો ધારદાર કાયદો, જાણો શુ છે આ નવો કાયદો

ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરુદ્ધ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ દોહરાવતા પ્રધાનમંત્રી ...

news

અમેરિકામાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાએ કેક કાપીને ઉજવ્યું 60મો જન્મદિવસ

અમેરિકામાં ઓહાયોના કોલંબસ ચિડિયાઘરમાં સૌથી વૃદ્ધ ગોરીલ્લાનો જન્મદિવસ ઉજવ્યું . કોલો નામનો ...

news

નવા વર્ષની વિદાયની પાર્ટીમાં ભાન ભૂલતાં બાળકો પર મા-બાપની ચાંપતી નજર

થર્ટી ફર્સ્ટની ઉજવણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોતાના પુત્ર-પુત્રી તેમજ ...

Widgets Magazine