Widgets Magazine

રાહુલ ગાંધી ગુજરાતમાં, ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યાં

બુધવાર, 21 ડિસેમ્બર 2016 (16:00 IST)

rahul in gujarat


કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઊંઝા આવી પહોંચ્યા હતાં જ્યાં તેમનું કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઊંઝા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે માથું ટેકવ્યું હતું. ઉમિયા માતાના મંદિરે રાહુલ ગાંધીએ આરતી ઉતારી જ્યાં પ્રસાદરૂપે ચૂંદડી આપવામાં આવી. જ્યારે ઉમિયા માતાની પ્રતિમા રાહુલ ગાંધીને આપવામાં આવી હતી. રાહુલ ગાંધીની સાથે શંકરસિંહ વાઘેલા પણ જોવા મળ્યા હતાં. આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત નેતાઓ હાજર રહ્યા હતાં. રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.રાહુલ ગાંધી આજે ઊંઝા પહોંચ્યા હતાં. જ્યાં ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા હતાં અને માતાના આશિર્વાદ લીધા હતાં.  ઉમિયા માતાના મંદિરે રાહુલ ગાંધી આરતી ઉતારી જ્યાં પ્રસાદરૂપે ચૂંદડી આપવામાં આવી હતી. ઉમિયા માતાની પ્રતિમા પણ આપવામાં આવી. જ્યારે રાહુલ ગાંધીને જોવા માટે લોકોના ટોળા વળ્યાં હતાં. આ ઉપરાંત બે ક ત્રણ હેલિકોપ્ટરને જોવા માટે સ્થાનિક લોકો ધાબા પર ચઢ્યા હતાં.

rahul in gujaratઆ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

ક્રિસમસનું વેકેશન ગુજરાત ટુરિઝમમાં 65 ટકા પ્રવાસીઓ ઘટ્યાં

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધીને ૪૨ દિવસ પૂરા થયા છે છતાં અનેક ક્ષેત્રો ...

news

જાણો 500 અને 2000ના નવા નોટ છાપવામાં કેલું ખર્ચ આવે છે RBI

નોટબંદી પછી છપાઈ રહ્યા 500 અને 2000ના નવા નોટ માટે ભારતીય રિજર્વ બેંક કેટ્લું ભુગતાન કરે ...

news

દિલ્હી- મર્સિડીજ કારમાં સગીર છોકરીની ગોળી મારીને હત્યા , આરોપી મિત્ર ગિરફતાર

દિલ્હીમાં કાર સવાર એક સગીર છોકરીની ગોળી લાગવાથી મૌત થઈ ગઈ. અત્યારે હત્યા અને ઘટના વચ્ચે ...

news

ક્રિસમસ : અહીં બન્યો 500 કિલોનો લંડન બ્રિજ કેક !!

આખી દુનિયામાં ક્રિસમસની તૈયારિઓ જોરો પર છે. ક્યાં ક્રિસમસની પાર્ટી થઈ રહી છે. તો ક્યાં આ ...