ગુજરાતી ભજન - ગુરૂ માતા પિતા ગુરૂ બંધુ સખા...

કલ્યાણી દેશમુખ 

Widgets Magazine

 
ગુરૂ માતા પિતા, ગુરૂ બંધુ સખા 
તારા ચરણોમાં સ્વામી મારા કોટિ પ્રણામ 
પ્રિયતમ પણ તમે, પ્રાર્થના પણ તમે 
તારા ચરણોમાં મારુ ધામ.. ... ગુરૂ માતા-પિતા 
 
ભક્તિ પણ તમે, શક્તિ પણ તમે 
તમે મુક્તિ છો મારા ભોળાનાથ 
મારુ જ્ઞાન તમે, મારી બુદ્ધિ તમે 
મારુ લક્ષ્ય છો તમે મારા શંભુશિવા - ગુરૂ માતા પિતા 
 
પ્રેરણા તમે સાધના તમે 
તમે જ છો આરાધના મારા શંભુનાથ 
પ્રેમ તમે કરુણા છો તમે 
મારો મોક્ષ છો મારા દીનાનાથ... ગુરૂ માતા પિતા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુરૂ બંધુ સખા ગુરૂ પૂર્ણિમા . ગુરૂ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા અને ગુરુ મહિમા ગુરૂ ગોવિંદ દોનો ખડે ગુરૂ અને શિષ્ય ગુરૂ માતા-પિતા ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન. હિન્દુ ધર્મ Guru Purnima 2015 Guru And Shishya About Hindu Dharm Guru Govind Dou Khade Importance Of Guru Poornima Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal

હિન્દુ

news

3 કલાક 55 મિનિટનો રહેશે 27 જુલાઈનું ચંદ્રગ્રહણ, આ વસ્તુઓનુ કરો દાન, બધા કષ્ટ થશે દૂર

27 જુલાઈના રોજ સદીનુ સૌથી લાંબુ ચંદ્રગ્રહણ લાગશે. જ્યોતિષિયો મુજબ બધા જાતકો પર તેની અસર ...

news

ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રતનુ મહત્વ, વ્રતની ઉજવણી આ રીતે કરો

જ્યા પાર્વતીવ્રતને ગૌરીવ્રત પણ કહેવાય છે. આ વ્રત બે ભાગોમાં થાય છે. 5 વર્ષથી લઈને 12 ...

news

જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ

જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૩થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ ...

news

દેવશયની એકાદશી - આ ઉપાયો કરવાથી દરેક મનોકામના થશે પૂરી અને લક્ષ્મી થશે પસન્ન

અષાઢ મહિનનઈ શુક્લ પક્ષની અગિયારસને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આ મહિને 23 જુલાઈ 2018ન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine