આંખો નીચે કાળા ડાધનુ અંધારુ કેમ ?

Widgets Magazine

ચેહરાની સુંદરતામાં ખલેલ નાખનારા મોટા ખલનાયકોમાં આંખો નીચે કાળા ધેરાનો સમાવેશ પણ થાય છે. મોટાભાગે તેને વધતી વયે આ અસર કે ઉંધ પૂરી ન થવાના પરિણામ માની લેવામાં આવે છે. ઘણા લોકો તો આને વંશાનુગાત બીમારી સમજીને હાર માની લે છે. સાચી વાત તો એ છે કે કાળા ઘેરા ઘણા કારણોસર હોઈ શકે છે. જેમા લોહીનુ પ્રમાણ નબળુ હોવુ એ મુખ્ય છે. જેના સિવાય લોહીમાં હિમોગ્લોબિનનુ સ્તર ઓછુ હોવાથી પણ આંખોના નીચે ઘેરા બની જાય છે.

આંખોની આસપાસ લોહીની એકદમ સૂક્ષ્મ નલિકાઓમા વહે છે. જેમાથી પસાર થતી લાલ રક્ત કોશિકાઓ ક્યારેક રસ્તો ભટકીને બહાર આવી જાય છે. આ ભગોડી કોશિકાઓને રોકવા માટે શરીર કેટલાક એંજાઈમ્સનો સ્ત્રાવ કરે છે. જ્યારે તેમા હાજર હિમોગ્લોબિન નુ વિખંડન થાય છે ત્યારે બચેલો પદાર્થ ઘેરા કાળા નીલા રંગનો હોય છે. આ રંગ તમારી આંખો નીચે આવીને તમારી રક્ત કણિકાઓના સ્ત્રાવની ચાડી કરે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

લાંબા અને મજબૂત નખ મેળવવા ઈચ્છો છો તો અજમાવો આ ટીપ્સ

આજકલ દરેક મહિલા ઈચ્છે છેકે એને નખ તેજીત્જી વધે અને જોવામાં ખૂબસૂરત લાગે. લાંબા નખ પર ...

news

Beauty Tips- બટાટાના ઉપયોગ ગ્લોઈંગ સ્કીન માટે

બટાટા દરેક ઘરમાં સરળતાથી બનતી સામાન્ય શાક છે. બટાટા ખાવામાં ટેસ્ટી હોય જ છે , પણ ખાવા ...

news

બાળકો પર ભણતરનું દબાણ આપવાને બદલે અજમાવો આ ઉપાય

કહેવું છે પ્રેમ કઈક પણ કરાવી શકાય છે આવી જ રીતે બાળકોને પણ પ્રેમથી કઈક પણ કરાવી શકાય છે. ...

news

ઘરની સફેદ ટાઈલ્સને ચમકાવવાના સરળ ઉપાય

દરેક કોઈ ઈચ્છે છે કે એને ઘર સુંદર હોય અને ઘરને સુંદર બનાવવા માટે જરૂરી છે ઘરની સાફ સફાઈ. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine