મિસ યૂનિવર્સમાં બિહારી દાવ (સ્લાઈડ શો)

મંગળવાર, 18 ડિસેમ્બર 2012 (17:36 IST)

Widgets Magazine


હરિફાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલ શિલ્પા સિંહ બિહારના સમસ્તીપુર જિલ્લાના વિષ્ણુપર ડીહા ગામની છે. લાંસ વેગસમાં ચાલી રહેલ મિસ યૂનિવર્સ હરીફાઈમાં રાષ્ટ્રીય પોશાક રાઉંડમાં કંઈક આ અંદાજમાં જોવા મળી. 19 ડિસેમ્બરના રોજ મિસ યૂનિવર્સ હરીફાઈની ફાઈનલ છે/

P.R

શિલ્પાએ મુંબઈથી એંજીનિયરિંગનો અભ્યાસ કર્યો અને પછી ઈંફોસિસ મૈસૂરમાં નોકરી પણ. શિલ્પાના પિતા પણ ઈંડિયન ઓઈલમાં એંજીનિયર છે. અહી શિલ્પા સિંહ ઈવનિંગ ગાઉન રાઉંડમાં આવી રહી છે.
P.RWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

બ્યુટિ ટિપ્સ : શિયાળામાં ગરમ પાણી વાળને નુકશાન કરે છે

શિયાળામાં કેમ ન ધોવા જોઈએ વાળ ગરમ પાણીથી ? 1 ગરમ પાણીથી વાળ વધુ ખરે છે. કારણ કે ગરમ પાણી ...

શિયાળામાં પગની એડીઓને આ રીતે બચાવો

શિયાળો આવે છે તો ત્વચા શુષ્ક અને બેજાન થઈ જાય છે. સૌથી ખરાબ અસર પગ પર પડે છે, જેમા એડિયો ...

બ્યુટી ટિપ્સ : શિયાળામાં હોઠને મુલાયમ રાખવાની ટિપ્સ

1. એવી લિપ ક્રીમ કે બામનો પ્રયોગ કરો જેમાં બીટેક્સ કે પેટ્રોલિયમ જેલી ભેળવેલી હોય. ...

રંગોળી - હર્ષ-ઉલ્લાસ અને શુભ સંદેશ લઈને આવે છે

દિવાળીમાં ઘરને ફૂલ અને રંગોથી સજાવવાનો રિવાજ છે. ફૂલ અને રંગોળીથી સજાવટ શુભ સદેશનું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine