ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય લેખ
Written By
Last Updated : શુક્રવાર, 25 જુલાઈ 2014 (16:44 IST)

મેકઅપ ટિપ્સ - વરસાદમાં ખૂબસૂરત દેખાવ માટે ટિપ્સ

વરસાદમાં પણ ખૂબસરત રહેવા કરો આ ઉપાય

વરસાદનો મોસમથી રાહત મળે છે. પણ તમારી બેદરકારી તમારા સૌદર્યને પ્રભાવિત કરી શકે છે.જેથી થોડી સાવધાની રાખી મેકઅપ કરવો જોઈએ. આવો જાણો કેવી રીતે..  
 
સૌથી પહેલા તો વરસાદમાં મેકઅપ ઓછામાં ઓછો કરો. ફાંઉડેશનનો ઉપયોગ   ત્યાં જ કરો જ્યાં તમે ત્વચાને ઢાંકવા માંગો છો. બીજા ભાગ માટે કંસીલરનો પ્રયોગ કરો. 
 
આંખો ઉપર કંસીલરની એક પરત કરો અને પછી આઈ મેકઅપ કરો. ન્યુડ આઈશેડો યુજ કરો. 
 
માનસૂનમાં માઈશ્ચરાઈજર ખૂબ જ મહત્વપૂર્ણ છે . વાટર પ્રૂફ મેકઅપ કરવાનો ટ્રાઈ કરો.
 
લિપ્સના મેકઅપ નિયોન પિંક લિપ પેંસિલની મદદથી હોંઠોની આઉટલાઈન કરી અને પછી તેની જ લિપસ્ટિક લગાવો .