સૌદર્યમાં બાધક બ્લેક હેડ્સને દૂર કરવાના ઉપાયો

Widgets Magazine


P.R
ત્વચાનો રંગ કેવો પણ હોય પણ જો તેના પર કોઈ ડાધ દેખાય તો મન ત્યાં જ ઉદાસીન થઈ જાય છે. ચોખ્ખી અને સ્વસ્થ ત્વચાનો નિખાર કંઈક જુદો જ હોય છે. જો તમે તમારા ચહેરા પરના બ્લેક હેડ્સથી પરેશાન હોય તો આટલા ઉપાયો યાદ રાખજો

- જ્યારે મેથીની ભાજી મળતી હોય ત્યારે તાજી લીલી મેથીના તાજા પાંદડા લઇને તેને ક્રશ કરીને એ પલ્પને ચહેરા પર લગાવવો જોઈએ. નિયમિત આમ કરવાથી બ્લેકડેહ્સ તો દૂર થાય જ છે, અને ચહેરા પર કરચલીઓ પણ નથી થતી.

- ત્રણ ચમચી પાણીમાં ત્રણ ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને બ્લેકહેડ્સ થયા હોય ત્યાં પાંચ સાત મિનિટ માટે લગાવવો. થોડીક વાર રહીને ચહેરાને હૂંફાળા ગરમ પાણીથી ધોઈ નાંખવો.

- કાચા બટાકાની સ્લાઇઝને દિવસમાં બે વાર બ્લેક હેડ્સ થયેવી ત્વચા પર ઘસવી. તેની મદદથી બ્લેકહેડ્સ દૂર થઈ જશે અને ત્વચા ચોખ્ખી થશે.

- લીંબુ ત્વચાની સુંદરતા માટેનો અક્સીર ઉપાય છે. લીંબુનો રસ લઇને દિવસમાં ત્રણ વાર બ્લેડહેડ્સ થયા હોય ત્યાં લગાવવો. આ રીતે નિયમિત કરવાથી પણ બ્લેકહેડ્સ દૂર થશે.

- અને ગુલાબ જળ મિક્સ કરીને ઘટ્ટ માસ્ક બનાવવો. આ માસ્કને 15 મિનિટ ચહેરા પર લગાવી રાખવો અને ત્યારબાદ ચહેરો પાણીથી સાફ કરી નાંખવો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

Try this : કરચલીઓથી બચવા માટે

માસિક ધર્મની પીડા ઓછી કરવા માટે - દહીંમાં કાકડી છીણીને તેમા ફુદીના, સંચળ, કાળા મરી અને ...

Try this - આટલુ અજમાવી જુઓ

કંટ્રોલ રહેશે વજન - બધા પ્રકારના ખાટા ફળો જેવા કે મોસંબી, સંતરા અને લીંબૂ વગેરેનુ સેવન ...

Try this - અપનાવો નેચરલ ઉપાય

અપનાવો નેચરલ ઉપાય - સફેદવાળ દેખાય નહી એ માટે ઘણા લોકો હેયરડાયનો ઉપયોગ કરે છે તેના બદલે ...

શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?

દરેક બાજુ લહેરાતો તિરંગો, બાળકોથી લઈને વૃધ્ધોમાં જોશ, જનૂન, ભવિષ્ય માટે સોનેરી સપના. આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine