Beauty tips- જતી ઉંમરને થામી લો

Widgets Magazine

 
 

દરેક ઉંમરની સ્ત્રીને સપનું હોય છે કે તે સુંદર દેખાય. તેના માટે તે ઘણાં બધાં નુસ્ખા પણ અજમાવતી હોય છે તો અમે પણ વધતી જતી ઉંમરને રોકી લેવા માટે અને તેને વધારે સુંદર દેખાવા માટે અહી ં કેટલાક નુસખા આપ્યા છે તો અજમાવી જુઓ તેને.

30-40 વર્ષની ઉંમર માટે-

1. ત્વચાને દરરોજ ક્લીંસીંગ મિલ્કથી સાફ કરો. આનાથી તમારા ચહેરા પર જામેલી દિવસભરની ગંદકી નીકળી જશે તેમજ ત્વચાના રોમછિદ્રો પણ ખુલી જશે.

2. ચહેરા પર ચમક જાળવી રાખવા માટે દરરોજ મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરો.

3. ચહેરા પર મેકઅપનો પ્રયોગ ઓછો કરો. અઠવાડિયામાં એક વખત ત્વચામાં કસાવ લાવવા માટે મુલતાની માટીનો પ્રયોગ કરો.

5. મહિનામાં એક વખત ફેશિયલ જરૂરી કરાવો.

6. ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી અવશ્ય પીવો. ફળ શાકભાજીનું ભરપુર માત્રામાં સેવન કરો.

40થી 50 વર્ષની ઉંમર

1. બદામના તેલથી ચહેરાની માલિશ કરો.

2. ઈંડાની સફેદી ચહેરા પર લગાવો અને તેને 10-15 મિનિટ સુધી રહેવા દઈને નવાયા પાણીથી ચહેરાને ધોઈ લો. આનાથી તમારી ત્વચામાં કસાવટ આવશે.

3. આ ઉંમરમાં મહિલાઓ પ્રી મેનોપોઝના લક્ષણથી ગ્રસ્ત થાય છે. આનાથી ત્વચામાં સુકાપણું ઉત્પન્ન થાય છે. તેથી ત્વચાની અંદર નમી જાળવી રાખવા માટે નિયમિત રૂપે મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરો.

4. અઠવાડિયામાં એક વખત ફેશિયલ કરાવો. આનાથી ત્વચના રોમછીદ્રો ખુલી જશે અને ચહેરાની રંગત બદલાઈ જશે.

5. નિયમિત યોગાભ્યાસ અને વ્યાયામ તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે જરૂરી છે.

6. સૂર્યની અલ્ટ્રાવાયલટ કિરણોથી ત્વચાને બચાવો કેમકે તેનાથી ત્વચા કરમાઈ જાય છે તેથી સન સ્ક્રિન લોશનનો પ્રયોગ કરો.

50થી વધારે ઉંમર

50 વર્ષની ઉંમર સુધી પહોચતાં પહોચતાં તો ઘણી મહિલાઓ નાની અને દાદી બની જાય છે તો તમારે જો નાની અને દાદી જેવા ન દેખાવું હોય તો તમારી ત્વચાની સંભાળ રાખો અને નીચે આપેલ નુસ્ખાને અજમાવી જુઓ.

1. ત્વચાને નવજીવન આપવા માટે આખા શરીરે જૈતુન અને બદામના તેલની માલિશ કરો.

2. ત્વચાની અંદર કસાવટ લાવવા માટે ઈંડાની સફેદીમાં બે ચમચી મધ કે મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાવો.

3. ઈંડાની સફેદીમાં બે ચમચી દૂધનો પાવડર ભેળવીને લગાવો. થોડીક જ ક્ષણોમાં તમારી ત્વચા મુલાયમ અને સુંદર દેખાવા લાગશે.

4. નિયમિત યોગ અને ધ્યાન કરો.

5. તાજા ફળ અને શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.

ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ ત્વચાની સરખી રીતે સાર-સંભાળ કરવી જરૂરી છે. તડકો, ગરમી, પ્રદૂષણ વગેરેથી ત્વચાને બચાવો. ભોજનની અંદર તળેલા પદાર્થનો ઉપયોગ ઓછો કરીને પોષક તત્વોનો પ્રયોગ વધારે કરો.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

નારી સૌદર્ય

news

કુકિંગને પરફેક્ટ બનાવવા માટે ખાસ ટિપ્સ

-કડક લીંબૂને ગરમ પાણીમાં થોડા સમય માટે મુકી દેવામાં આવે તો તેમાથી સહેલાઈથી વધુ રસ કાઢી ...

news

બ્રેસ્ટના વિશે આ વાતો નહી જાણતા હશો તમે

મહિલાઓ હમેશા એમના બ્રેસ્ટને લઈને ઘણા ચિંતિત રહે છે. મહિલાઓ વધારે વિચારે છે કે એમના ...

news

શારિરિક ફિટનેસથી વધે છે ગણિતનું જ્ઞાન

ગણિતથી દૂર ભાગતા બાળકોના માતા -પિતા માટે એક સારી ખબર છે. શોધકર્તાઓના કહેવું છે કે ...

news

સૂકા વાળમાં ચમક લાવવા માટે અજમાવો આ ઘરેલૂ ઉપાય

જ્યારે અમે અમારા વાળ ખોલીને વધારે ધૂલ માટીમાં જાય છે તો અમારા વાળ સૂકા અને બેજાન થઈ જાય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine