દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને બીજુ હોય છે large,

રવિવાર, 16 જુલાઈ 2017 (13:04 IST)

Widgets Magazine

1. ચિંતાના કરો નાના-મોટું હોવું એક સામાન્ય વાત છે. તેમાં કોઈ ખોટું નથી. કારણે એવું શરીરમાં થનાર પરિવર્તનના કારણ હોય છે. 
 
2. પ્યૂબર્ટીના સમયે બદલાવના કારણે પણ ઘણી વાર બ્રેસ્ટ સાઈજ એક કરતા બીજું વધારે જલ્દી વિકસિત થવા લાગે છે. 
 
3. હમેશા સ્તનપાન કરવાતી મહિલા ઓના બ્રેસ્ટમાં અસામાન્ય અંતર થઈ જાય છે. કારણકે ઘણી વાર માતા તેમના બાળકને એક જ બ્રેસ્ટ્નો દૂધ વધારે પીવડાવે ચે. તેથી બન્ને બ્રેસ્ટ સાઈજમાં અંતર હોવું સ્વભાવિક છે. 
 
4. ઘણી વાર બ્રેસ્ટમાં ગાંઠ હોવાના કારણે સાઈજમાં અતર આવી જાય છે. આ કોઈ જરૂરી નહી કે આ ગાઠ કેસરનો કારક છે ઘણી વાર બ્રેસ્ટમાં ટીશૂ ગ્રોથાના કારણે ગાંઠ બની જાય છે. 
 
5. ઘણી વાર નેચુરલી બ્રેસ્ટ સાઈજમાં અંત જોવા મળે ચે. કારણેકે ક્યારે ક્યારે તેના પાછળ જેનેયિક કારણ પણ ઉત્તરદાયી હોય છે. 
 
6. જો બ્રેસ્ટ સાઈજ અને શેપમાં અચાનક બદલાવ આવવા લાગે તો તરત ડાકટરને તપાસ કરાવો. આ કાર્ણ બ્રેસ્ટ કેંસરના કારણ થઈ શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બ્રેસ્ટ સાઈજ મહિલા છોકરીઓ Girls Breast Cancer Brest Size

Loading comments ...

નારી સૌદર્ય

news

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો(see Video)

માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો અસર સીધો તમારી સ્કિન ...

news

આજકાલ છોકરીઓ કેળાનો ખાવા કરતા વધુ ઉપયોગ આને માટે કરે છે

ળમાં કેળાને બહુ ફાયદાકારી ગણાય છે. કેળા ખાવાથી ઘણા રોગો દૂર હોય છે અને શરીર પણ સ્વસ્થ રહે ...

news

કૂકિંગ-Tips- બાફતા સમયે હવે બટાકા ફાટશે નહી

જો બટાટા બાફ્તા સમયે એ ફાટેલા નજર આવે છે તો તેની અંદર પાણી પણ ઘુદી જાય છે. તો વેબદુનિયા ...

news

વરસાદમાં ભીના કપડાને સુકાવાના સરળ ઉપાય

વરસાદમાં મૌસમમાં સૌથી વધારે પરેશાની ભીના કપડાના કારણે હોય છે. કારણકે કપડા ધોયા પછી તેને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine