Widgets Magazine
Widgets Magazine

બ્યુટી ટિપ્સ - લગ્ન કરવા જઈ રહ્યા છો તો લગાવો ઓટમીલ પીઠી(ફેસપેક)

ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (16:59 IST)

Widgets Magazine

લગ્નના દિવસે દરેક યુવતી સુંદર દેખાવવા માંગે છે. આ માટે તે હજારો નુસ્ખા અપનાવે છે. લગ્નમાં જે ઉબટણ લગાવવામાં આવે છે જો તેમા તમે બેસનના બદલે ઓટ્સ મિક્સ કરીને પીઠી તૈયાર કરાવડાવો તો તમે દાગ-ધબ્બા વગરની ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. આ એક રીતે ફેસ પેક જ થઈ જાય છે.   તેનાથી તમારો ચેહરો સંપૂર્ણ રીતે ચમકી જશે. 
સામગ્રી - ઓટમીલ, 2 ચમચી મસૂર દાળ, 1 ચમચી ચોખાનો પાવડર, 2 ચમચી ગુલાબ જળ, 1 ચમચી હળદર. 
 
બનાવવાની રીત - સૌ પહેલા ઓટમીલને વાટી લો. 
2. પછી તેમા મસૂર દાળ અને ચોખાનો પાવડર પણ મિક્સ કરો.  
- ત્યારબાદ તેમા હળદર અને ગુલાબ જળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો 
- જો તમારી ત્વચા થોડી ડ્રાય છે તો મોસ્ઝરાઈજેશન માટે તમે તેમા થોડુ દૂધ પણ મિક્સ કરી શકો છો. 
- હવે તેને તમારા ચેહરા પર લગાવો 
- જ્યારે સુકાય જાય ત્યારે પાણી સાથે મસળીને તેને કાઢી લો. તેનાથી બધી ડેડ સ્કિન નીકળી જશે અને ચેહરો નિખરી જશે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

ચાઈલ્ડ કેર - આ ટિપ્સ અપનાવશો તો બાળકો રહેશે હંમેશા આગળ

બાળકો પોતાના માતા-પિતાના પાલપોષણનો અરીસો હોય છે. દરેક માતાપિતાની ઈચ્છા હોય છે કે તેમનુ ...

news

પ્રાઈવેટ પાર્ટના કાળાશ દૂર કરશે આ ઉપાય

પોતાને સ્વસ્થ અને સુંદર બનાવા માટે બૉડીની સફાઈ કરવું બહુ જરૂરી છે. કેટલાક લોકોતો આખાડી ...

news

આ પેકથી દૂર કરો ચેહરા પરના અવાંછિત વાળ

અનેક યુવતીઓના ચેહરા પર બહુ વધારે વાળ હોય છે. જેનાથી તેમની સુંદરતા ઓછી થઈ જાય છે. ચેહરા પર ...

news

ખીલની સમસ્યાને દૂર કરવા માટે લો સ્ટીમ

ચેહરાના ખીલ અને પીંપલ્સ દૂર કરવા માટે છોકરીઓ ન જાણે કેટલા રીત અજમાવે છે. એ પોતાની સ્કિન ...