બ્યુટી ટીપ્સ- માનસૂનમાં આઈ કેયર

મંગળવાર, 25 જુલાઈ 2017 (18:17 IST)

Widgets Magazine
eye care

 
માનસૂનમાં આંખોનું  ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કેટલીક વાર માનસૂનમાં આંખોમાં સોજો ,બળતરા,લાલાશ  વગેરેની સમસ્યા ઉતપન્ન થઈ જાય છે. આ સમસ્યાઓથી બચવા માટે આ વાતોનું  વિશેષ ધ્યાન રાખો. 
 
ગંદે હાથ- ગંદા હાથથી આંખને સ્પર્શ ન કરવો. 
 
ઠંડા પાણીનો ઉપયોગ- આંખને ઠંડા પાણીથી ધુવો. 
 
સાબુથી હાથ ધુવો - ઘરમાં જો કોઈ કંજક્ટિવાઈટસથી પીડિત છે તો તેની આંખોમાં દવા નાખી પછી હાથ સાબુથી ધોવા. 
 
વધારે મુશ્કેલી હોય તો  ડોકટરી તપાસ કરાવો- આંખો લાલ ,ખંજવાળ કે બળતરા જેવી મુશ્કેલી હોય તો તે વધારે પુસ્તકો વાચવાથી,  કમ્પ્યુટર સામે કલાકો કામ કરવા કે વધારે ટેલીવિજન જોવાથી થાય છે. જો આવી પરેશાની હોય તો વિશેષજ્ઞને  મળો. 
 
આંખ લૂંછવાનો  રૂમાલ જુદો રાખો- તમારો રૂમાલ  અન્ય સાથે શેયર ના કરો. 
 
કાંટેક્ટ લેંસનો પ્રયોગ નહી- કોઈ પણ સંક્ર્મણ દરમિયાન કાંન્ટેક્ટ લેંસનો પ્રયોગ ન કરવો. 
 
મેકઅપથી દૂર- બહાર જતી સમયે ચશ્મો લગાવો . પરેશાની થતાં આંખ મસળવી નહીં . કોઈ પણ સંક્ર્મણ થતા આંખોનો  મેકઅપ ન કરવો.  
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને ...

news

અજમાવો આ ટિપ્સ અને આ શ્રાવણ મૂકી દો ફર્નીચરની ચિંતા

ચેત્રની તડકા પછી શ્રાવણની ઝમઝમાતી વરસાદની ઈંતજાર તો બધાને હોય છે. વાદળની ગરજની સાથે જ ...

news

બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.

ઘણા ઘરોમાં બાળકોનો ચા પીવું સામાન્ય વાત છે. એવું માનવું છે કે ચા પીવાથી પાચન ક્રિયા સારી ...

news

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને બીજુ હોય છે large,

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine