બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

માત્ર એક રાતમાં કોણીની કાળાશ દૂર કરો

ગર્મીના મૌસમમાં હળવા અને સ્લીવલેસ કપડા પહેરવા પસંદ કરાય છે. બહારી વાતાવરણ અને સનબર્નના કારણે કોણી કાળી થઈ જાય છે. જેનાથી તમારી પરનેલિટી પર પણ તેનું અસર પડે છે. કોણી પર જમેલી ડેડ સ્કિનને સાગ ન કરાય તો તે પછી આફ કરવું અઘરું થઈ જાય છે. ઘણી વાર પાર્ટી કે ઑફિઅમાં 
સ્લીવ્લેસ કપડા પહેરવાથી બીજા સામે શર્મિંદા થવું પડે છે. આ સમસ્યાથી રાહત માટે આ ઘરેલૂ ઉપાય ખૂબ કારગર છે. 
જરૂરી સામાન 
2 ટેબલ સ્પૂન મધ 
1 ટીસ્પૂન ઑલિવ ઑયલ 
1/2 લીંબૂનો રસ 
1 ટીસ્પૂન બેકિંગ સોડા 
 
આ રીતે ઉપયોગ કરવું 
1. આ બધી સામગ્રીને એક બાઉલમાં નાખી મિક્સ કરી લો. હવે તેને ઘૂંટણ અને કોણી પર લગાવો. 
2. આ મિશ્રણને રાત્રે સૂતા પહેલા લગાવો અને રાતભર લગાવી રહેવા દો. 
3. કોણી અને ઘૂંટણને કૉટનના કપડાથી કવર કરી લો. 
4. સવારે હૂંફાણા પાણીથી સાફ કરવું. સાફ કર્યા પછી તેના પર નારિયેળ તેલ લગાવી લો. 
5. આ પ્રક્તિયાને મહીનામાં 3 વાર કરવું .કોણી અને ઘૂંટણના કાળાશ દૂર થઈ જશે.