માત્ર છોકરીઓ જ નહી, પુરૂષ પણ ટ્રાઈ કરી શકે છે આ બ્યૂટી ટીપ્સ

શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (11:53 IST)

Widgets Magazine

હમેશા પુરૂષ બ્યૂટી ટીપ્સ ફૉલી કરવાથી બચે છે. એ તેમની રીતે ફેસવૉશ , કંડીશનર, ફેસ પેક વગેરેનો ઉપયોગ નહી કરતા પણ જણાવી દે કે આ ટિપ્સ માત્ર મહિલાઓ માટે જ નહી, તમારા માટે પણ ફાયદાકારી થઈ શકે છે. અવો જાણી એવા જ કેટલાક ટિપ્સ જેને પુરૂષોને અજમાવા જોઈએ
- પુરૂષોને લાગે છે કે સનસ્ક્રીન લોશન માત્ર મહિલાઓ માટે જ બનાવ્યા છે પણ આવું નહી. તમને પણ ઘરથી નિકળતા સમયે તમારી ત્વચાના હિસાવે સનસ્ક્રીન 
 
લોશન  જરૂર લગાવા જોઈએ. 
 
- શિયાળાના મૌસમમાં ત્વચા સૂકી થઈ  જાય છે.  આથી પુરૂષ ફેયરનેસ ક્રીમની જગ્યા માશ્ચરાઈજરનો ઉપયોગ કરો. 
 
- છોકરીઓની રીતે છોકરાઓને પણ હોંઠનો ધ્યાન રાખવા જોઈએ. હોઠની સારવાર માટે ઘરેલૂ ઉપાય અજમાવી શકાય છે. આ સિવાય હોઠ પર લિપ બામ પણ જરૂર લગાડો. 
 
- શૈંપૂ કર્યા પછી વાળમાં કંડીશનર લગાવવી ન ભૂલવા. તેનાથી તમારા વાળમાં ચમક આવી જશે. 
 
- છોકરાઓ બાથરૂમમાં જે પણ સાબુ મળે છે યૂજ કરી લે છે . જો તમે પણ આવું કરો છો તો જણાવી દે કે સાબુથી સરસ હોય કે શૉવર જેલથી નહાવું. તેનાથી 
 
ત્વચા કોમળ બને છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી બ્યુટી ટીપ્સ બ્યુટી માટે ઘરેલુ ઉપાય બ્યુટી કેયર ત્વચા કેયર ઘરેલુ ઉપાય બ્યુટી માટે Skin Care Gujarati Beauty Tips કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય Lifestyle લાઈફસ્ટાઈલ Beauty Care Makeup

Loading comments ...

નારી સૌદર્ય

news

નખને લાંબા કરવા માટે અપનાવો 5 બેસ્ટ ટીપ્સ

લાંબા નખ આ હાથોની ખૂબસૂરતીને ચાર ચાંદ લગાવી નાખે છે પણ જો નખ બેજાન , તૂટેલા અને નબળા હોય ...

news

Face Wash કરવાનો 5 બેસ્ટ ઉપાય

મોઢું ધોવું એટલે કે ચેહરાને સાફ કરવું. આ તો દરરોજ બધા કરે છે . પણ શું તમે મોઢું ધોવાનો ...

news

ક્યારે ન ખાવું આ ફૂડ , જેનાથી ચેહરાની રંગત ઓછી થઈ જાય

બ્યૂટી- દરેક કોઈ તેમના આરોગ્ય સાથે સાથે ચેહરાની પણ ચિંતા હોય છે, કે સ્કિન પર કોઈ પિંપલ્સ, ...

news

આ ઉપાયને કર્યા પછી નહી તૂટે તમારો એક પણ વાળ

તૂટતા અને ખરતા વાળ કોઈને ગમતા નથી. અનેક યુવતીઓ આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક રીતો પણ ...

Widgets Magazine