વાળને કાળ અને ઘટ્ટ બનાવવા માટે અપનાવો લસણની આ 15 ટીપ્સ

hair fall
Last Updated: બુધવાર, 2 મે 2018 (00:33 IST)
આજકાલની , ખોટી ડાયેટ, સ્ટ્રેસ અને પોલ્યુશનની  સૌથી વધારે અસર પર જ થઈ રહી છે. અમે તમને જણાવી રહ્યાછે એવા 15 ઘરેલૂ ઉપાય જેને અજમાવીને વાળને કાળા , ઘટ્ટ  અને હેલ્ધી બનાવી શકાય છે. આ બધા ઉપાય કેમિકલ ફ્રી છે અને કોઈ નુકશાન કરતા નથી.  
* લસણની 7-8 કળી વાટીને નારિયળ તેલ કે ઓલિવ ઑયલમાં નાખી ગરમ કરી લો. ઠંડી  થતા માથામાં લગાડો. વાળ ઘટ્ટ થશે. 
આ પણ વાંચો :