Kevda trij fashion- કેવડાત્રીજના દિવસે દરેક મહિલા કરવા જોઈએ આ 16 શ્રૃંગાર

Last Updated: મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (18:12 IST)
14. પાયલ- પાતળી પાયલ હોય કે મોટી પાયલ તમારા પગની ખૂબસૂરતીને જ નહી વધારતી પણ એના ઘૂંઘરૂઓની મીઠી છનકથી પતિદેવનો દિલ પણ ધડકાવી શકો છો. 
 
15. વિછિયા- બિછિયા પણ સુહાગન સ્ત્રીનો પ્રતીક છે. કઈ પણ કહો એના વગર સુહાગનના પગની રોનક જ ગાયબ થાય છે. પર સાદગીથી ભરેલી વિછીયા પહેરવાની જગ્યા ઘૂંઘરૂ અને ચેનવાળા સુંદર વિછિયા પહેરો. 
 
16. પરિધાન- ખાસ કરીને સાડી ,લહંગા કે કોઈ પારંપરિક પરિધાન તમારા કરવા ચૌથને ખાસ બનાવવાનું કામ કરશે. તમે તમારા લગ્નના ડ્રેસ પહેરીને યાદો તાજા પણ કરી શકો છો. 
 


આ પણ વાંચો :