શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (14:31 IST)

શૈમ્પૂથી નહી આ વસ્તુઓથી વાળ ધોવું

વાળને ખૂબસૂરત બનાવા માટે અમે ઘણા શૈમ્પૂનો ઉપયોગ કરે છે. જેમાં કેલ્શિયમ હોય છે. માત્ર શૈમ્પૂ જ નહી ક્રીમ્સ પણ ઘણા કેમિકસલસ ઉપયોગ કરાય છે. જેને લગાડવાથી વાળ ખરાબ થઈ જાય છે. આજે અમે તમને વાળને નેચરલ રીતે ધોવા વિશે જણાવીશ . 
1 મુલ્તાની માટી- 1/4 કપ મુલ્તાની માટી 1 નાની ચમચી લીંબૂનો રસ અને પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ વાળને હળવા પલાડીને આ પેસ્ટને લગાડો. 10 મિનિટ સુધી રહેવા દો. પછી પાણીથી ધોઈ લો. 
 
2. બેકિંગ સોડા- 1 કપ ગર્મ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી  તેનાથી સ્કેલ્પ્સ પર મસાજ કરો. પછી થોડી વાર રહેવા દો પછી પાણી સાથે વાળને 
 
ધોઈ લો. તેનાથી વાળમાં રહેલ ગંદગી નિકળી જશે. 
 
3. ફુદીનાનો પાણી- 1 કપ પાણી ઉકાળી લો. પછી તેમાં એક મુટ્ઠી ફુદીનાના પાન નાખી થોડી વાર માટે મૂકી દો. પછી તે પાણીથી સ્કેલપની સારી રીતે 
 
મસાજ કરો. ત્યારબાદ પાણીથી વાળ ધોઈ લો. 
 
4. રીઠા- રીઠા વાળ માટે બહુ ફાયદાકારી  હોય છે. તેને લગાડવાથી વાળ લાંબા હોય છે. રીઠા અને આમળા પાવડરને પાણી નાખી ઉકાળી લો. પછી તેને 
 
ગાળીને તે પાણીથી વાળને ધોઈ લો. પછી નાર્મલ પાણીથી વા