શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (11:20 IST)

જાણો રેખાની સુંદરતાનો રહસ્ય, બ્યૂટી ટ્રીટમેંટ નહી પણ કરે છે આ....

બૉલીવુડની હીરોઈનમાં બધી હીરોઈનોને ટક્કર આપતી એક્ટ્રેસ રેખા આજે તેમનો 63મો જન્મદિવસ ઉજવી રહી છે. રેખાને જોઈને લાગે છે કે એ વધતી ઉમ્રની સાથે યુવા થતી જઈ રહી છે. લાગે છે જેમ તેને સોમરસ ચાખ્યું છે. દરેક કોઈ તેમની સુંદરતાનો દીવાનો છે. અને જાણવા ઈચ્છે છે કે આખેર ઉમરના આ પડાવ પર પણ રેખા  આટલી સુંદર કેવી રીતે? આજે અમે તમને જણાવીશ કેટલાક એવા જ બ્યૂટી સીક્રેટ્સ રેખા ઘણુ બધું પાણી પીએ છે. દિવસ ભરમાં એ ઓછામાં ઓછા 10-12 ગિલાસ પાણી પીએ છે. પાણી અમારા શરીરના અંદરથી બધા ટાક્સિસ અને ઝેરીલી વસ્તુઓને કાઢી નાખે છે. જેનાથી અમે અંદરથી જ સુંદર અને યુવા જોવાય છે. રેખા આ જ ઉપાય અજમાવે છે. 
તે સિવાય રેખા તળેલી વસ્તુઓથી દૂર રહે છે. 
 
60 પાર કરી રેખા દરરોજ એકસરસાઈજ  અને યોગા કરે છે અને રાત્રે 8 વાગ્યા ડિનર કરી લે છે જેથી એ જલ્દી થી જલ્દી સૂઈ જાય અને સારી ઉંઘ લઈએ. સારી અને પૂરતી ઉંઘ લેવાથી ન માત્ર તમારું શરીરની થાક દૂર થઈ જાય છે પણ તમે તાજગી અનુભવો છો અને આ તાજગી તમારા ચેહરા પર જોવાય છે. 
 
રેખા જૂના આયુર્વદના ઉપાય અજમાવે છે એ કોઈ મોંઘા કોસ્મેટિક પ્રયોગ કરતી નથી. એ સમય કાઢીને અરોમાથેરેપે અને આયુર્વેદિક સ્પા ટ્રીટમેંટ લે છે.