શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (13:24 IST)

5 પ્રકારના તેલ થી કરો ગર્દન પર માલિશ , કરચલીઓ થશે દૂર

બ્યૂટી- ગરદન અને ચેહરા પર કરચલીઓ હોવાનો કારણ , ત્યાંની ત્વચા પર ડીહાઈડ્રેશનના થવું હોય છે. કેટલાક લોકોમાં આ સમસ્યા વધતી ઉમ્રમાં હોય છે. પણ કેટલાક લોકોને ઓછી ઉમરમાં જ આ સમસ્યાથી પરેશાન થઈ જાય છે. તમે ઈચ્છો તો આ ઘરેલૂ ઉપચાર અજમાવીને પણ ગર્દન અને ચેહરાની કરચલીઓથી છુટકારા મેળવી શકો છો. 
1. કેસ્ટર ઑયલ 
કેસટર ઑયલમાં બહુ બધા પૉષક તત્વ હોય છે. આ ત્વચાને ડીહાઈડ્રેટ કરી તેને નરમ બનાવે છે. તેને ગરદન પર લગાવીને મસાજ કરવાથી કરચલીઓ દૂર થઈ જાય છે. 
 
2. પેટ્રોલિયમ જેલી 
પેટ્રોલિયમ જેલીથી કરચલીઓ વાળી ત્વચા પર લગાવવાથી મદદ મળે છે. કરચલીઓ ધીમે-ધીમે મટવા લાગે છે. 

3. વિટામિન ઈ તેલ 
ઓછીઉમ્રમાં જ કરચલીઓની સમસ્યા થતા વિટામિન ઈ નો તેલ લગાડો અને સારાથી મસાજ કરો. ગરદનની કરચલીઓ મટી જશે. 
4. નારિયેલ તેલ 
રાત્રે સૂતા પહેલા ગરદન પર રોજ નારિયેળ તેલની માલિશ કરો , તેનાથી કરચલીઓ ઓછી થશે. 
 
5. બદામ તેલ 
બદામના તેલમાં વિટામિન ઈ હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને કરચલીઓની સમસ્યાને ઠીક કરે છે.