રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 8 જૂન 2021 (10:37 IST)

કૉફી પાઉડરથી 5 મિનિટમાં ચમકી જશે ચેહરો Beauty Tips

જે રીતે વાળને સૉફ્ટ અને શાઈની બનાવવા માટે તમે હેયર કંડીશનિંગ કરો છો તેમજ ત્વચાના સૂકાપનથી નચાવીને નરમ બનાવવા માટે ત્વચાની કંડીશનિંગ કરાય છે. હાથથી ચેહરાની મસાજ કરવી. આવુ ઘરેલૂ 
ઉપાય જેનાથી તમે સ્કિન કંડીશનિંગ કરીને 5 મિનિટમાં ચહેરા પર નેચરલ ગ્લો લાવી શકો છો. 
 
ત્વચાની કંડીશનિંગ માટે તમને માત્ર બે વસ્તુઓની જરૂર પડશે.
1. કૉફી 
2. ગુલાબજળ 
 
કૉફી પાઉડરમાં ગુલાબ જળ નાખી સારી રીતે મિક્સ કરી લો અને તેને તમારા ચેહરા પર લગાવો. તેને 5 મિનિટ સુધી સુકવા દો. જેમજ આ સૂકી જશે. ત્યારે હળવ ભીના હાથથી ચેહરાની મસાજ કરવી. હવે ઠંડા પાણીથી ચેહરા ધોઈ લો અને સૂતર કપડા કે નરમ ટૉવેલથી તેને લૂંછી લો અને પોતે તમારી ત્વચામાં અંતર જોવાશે. તમે મેળવશો કે તમારી સ્કીન ચમકી રહી છે.