મંગળસુત્ર- સિંદૂર શા માટે જરૂરી છે
મંગળસુત્ર કાળા મણકા અને સોનાથી બનેલા હોય છે મંગળસુત્ર ના કાળા મણકા દંપતિ ને ખરાબ નજરથી બચાવે છે તેમજ એક પરણીત મહિલાઓ ને શનિના પ્રકોપ થી પણ બચાવે છે
સિંદૂર મનને શાંત રાખવામાં મદદ કરે છે. સિંદૂર રક્ત સંચારની સાથે યૌન ક્ષમતાઓને પણ વધારવાના કામ કરે છે.
સિંદૂર
માનવું ચેકે સિંદૂર લગાવતા સમયે જો કોઈ સુહાગન મહિલાના હાથથી સિંદૂરની ડિબિયા પડી જાય તો માનવું છે કે તેમના પતિને કોઈ રીતે હાનિ પહોંચશે.